________________
૬૨ પંચાંગ ઉપર ભવિયથી જે વા વિષે. પગે પનોતી કહે છે. તેમજ ચા અને આઠમા શનિ યિ તે હવે નાની પનોતી કહે છે, વળી શનિશ્ચર જે દિવસે બદલાય છે, તે દિવસે અને પનોતી બેસવાની હોય તેની રાશિથી ૧, ૬, ૧૧ મી રાશિએ ચંદ્ર દેય તો સેનાને પાએ તેમજ ૨, ૫, ૯ મી રાશિએ વાય તે રૂપાને પાએ; , , ૧૦ મી રાશિએ ત્રાંબાને પાએ, અને ૪, ૮, ૧૨મી રાશિઓ હોય તો લોઢાને પાએ પનેલી છે એમ કહે છે. આ પનોતી માણસને નાના સ્કરમાં ભય દેખાઉં, છોને તથા રિને પીડા કરે, હાનિ તથા મરણ ઊપજાવે, અરદેશ મોકલે. અને સુખને તથા સ્ત્રીને નાશ કરે.
૭૫ આગળ આપણે મહાદશા અને અંતર દશા વિષે કહ્યું છે તે જગ્યકાળ અને પ્રમાળ ઉપરથી છે. પરંતુ તે ન હોય તો ફકત તેના નામ ઉપરથી જોવામાં આવે છે, જની દશા જેવી હોય તેને જમના આર્યન (સની રાશિના સર્યના) વીસ દહાડા સૂજી રવિની દશા પછી, ત્રીજા સૂચના દશ દહાડા સુધી ચંદ્રની, ચોથા સૂર્યના આઠ હાડા સુધી શનિની, નવમાના આઠ દહાડા સુધી બહસ્પતિની, દશમાના વીસ દહાડ સુધી રાહુની, અને બાકી શેષ દહાડા શુક્રની દશા જાણવી,
દરેક ગ્રહની દશા કેટલા દિવસ રહે છે તે નીચે પ્રમાણે – ગ્રહનાં નામ રવિ. ચંદ્ર, મંગળ, બુધ, શનિ, ગુરુ, રાહુ, શુક્રદશાના દિવસ ૨૦, ૫૦, ૨૮. ૫૬. ૩૬ ૫૮. ૪ર. ૭••
- આ દશાઓમાં તથા જાતીની દશાઓમાં સારા ગ્રહની દશાથી સારૂં ફળ થાય છે અને પાપ ગ્રહની દશામાં દુખ થશે એ કહેલું છે. આ બાબત તેઓનાં ફળ વિષે જે ગપ્પાં માર્યા છે તે અહી આ વિસ્તારના ભયથી લખ્યાં નથી.
૭૬ હિંદુઓમાં દરેક કામને સારૂ મુહર્ત જોવામાં આવે છે આ મુહર્ત જોવાના ઘણા પ્રકાર છે. તેમાંના બે પ્રકાર અહી ટંકામાં લખ્યા છે. પહેલા પ્રકારમાં અમુક મુહુર્તને સારૂ તિથિ, વાર, નક્ષત્ર, વગેરે જોવામાં આવે છે, અને બીજામાં સના નક્ષત્રથી દિવસના નક્ષત્ર સુધી ગણતો જેટલા નક્ષત્ર
Aho ! Shrutgyanam