________________
પૃથ્વીનું ફરવું. ળમાં હમશ સઘળી જગાએ છ માસ જેટલો લાંબો દિવસ થા1, પણ તેમ થતું નથી. તેથી સાફ માલમ પડે છે કે પૃથ્વી પિતાના આંસ ઉપર પશ્ચિમથી પૂર્વ તરફ જવાજથી રાત્રી દિવસ થાય છે. હવે જો કોઈ એક સવાલ કરશે કે સુર્ય, ચંદ્ર અને નક્ષત્ર પૃથ્વીની આસપાસ કરતાં નથી તો તેઓ હમેશાં સ્થિર જાણવાં જોઈએ, અને પૃથ્વી ફરે છે તો તેમ માલુમ પડયું જોઈ
એ; પણ તેમ ન થતાં સૂર્ય, ચંદ્ર અને નક્ષત્રો હમેશ પશ્ચિમમાં આથમતાં અને સવારે પૂર્વમાં ઊગતાં કેમ માલૂમ પડે છે ? તે તેના જવાબમાં એટલું જ છે કે આપણામાંના ઘણાખરાઓને માલૂમ હશે કે, આપણે એક ઝપાટાબંધ ચાલતા વહાણુમાં અગર આગગાડીમાં બેઠા હોઈએ છીએ તે વખત ગાડી અગર વહાણુ આપણુને સ્થિર માલૂમ પડે છે અને આસપાસના કિનારા પરની ઝાડી વગેરે રિવર વસ્તુઓ ચાલતી માલુમ પડે છે. પણ વાસ્તવિક જોતાં તો તે ગાડી અઃ ગર વહાણ ચાલે છે, તે જ પ્રમાણે પૃથ્વીના દર રજના પશ્ચિમથી પૂર્વ તરફના ભ્રમણને લીધે સર્ય, ચંદ્ર, નક્ષત્રો, વગેરે પૂર્વથી પશ્ચિમ તરફ જતાં ય એ ભાસ થાય છે.
૨૪ વળી પૃથ્વી ફરે છે તે વિશે બીજે પ્રત્યક્ષ દાખલો છે, આપણે જે કેટલેક ઊંચેથી કોઈ પદાÀને મૂકી દીધા તો તે પૃથ્વીના આકર્ષણથી તેની ઉપર પડે છે. હવે જે પૃથ્વી થિર હોય તે તે પદાર્થ પિતાના પતન સ્થાનની નીચેના બિંદુ ઉપરજ પડવો જોઈએ, પરંતુ તેમ ન થતાં તે નીચેના બિંદુની પૂર્વ તરફ થોડેક દૂર હમેશ પડે છે. એવું વિદ્વાન લોકોએ ઘણું ઊંચા દેવળના ધૂમ ઉપરથી ઘણું વખત પ્રત્યક્ષ પ્રયોગ કરી ? જોયા છે, તે ઉપરથી સિદ્ધ થયું છે કે, પૃથ્વી પિતાના આંસ ઉ– પર પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે, હવે એ પદાર્થ નીચેના બિંદુથી પૂર્વ તરફ થોડે દૂર કેમ પડે છે એ નીચેના દાખલા ઉપરથી સાફ દયાનમાં આવશે. જો આપણે ચાલતા વહાણુ કે ગાડીમાં બેસી - ને કઈ પદાર્થને ઉછાળીશું તો તે પદાર્થ ભુંઈ ઉપર ન પડતાં આપણા હાથની અંદર આવે છે. એમ થવાનું કારણ એજ કે તે પદાથેની અંદર ઊછાળતી વખતને ગાડી ઇઆ વહાણોનો વિશે
Aho ! Shrutgyanam