________________
૨૪
શનિ અને ઉરાનુસ એ ગાલીલી નામ જાતિવેતાએ પ્રથમ શોધ કીધા ; એ એના બનાવેલા દૂરબીનના શોધનું. પહેલવહેલું ફળ થયું.* આ ઉપરથી અપાર શક્તિવાન જગત ક પરમેશ્વરનું ડહાપણ એટલું તો નજર આવે છે, કે આ અનંતકોટિ બ્રહ્માંડના સુખને સારૂ એણે ખેટલાં સાધને કર્યો છે, કે તેને શોધ કરતા પાર આવતો નથી.
૩૮ શનિ બધા ગ્રહોમાં સૌથી અજબ તરેહનો છે. અને તે સૂર્યથી આશરે ૯૦ ક્રોડ ૬૨ લાખ મિલને અંતરે છે. અને એક અવરમાં ર૦ હજાર મિલને પગે ચાલીને, સૂર્યની આ– સપાસ સુમારે આપણું ૨૯૬ વર્ષમાં ફરે છે, એ એના વર્ષની લંબાઈ છે. ને તઆપણી પૃથ્વી કરતાં લગભગ ૭૩ ગણિ મટે છે.
૩૯- ઉપર શનિને જે અજબ તરેહને કહે છે, તેનું કારણ એ કે તેની આસપાસ બે મોટાં ચો છે તેવાં બીજા કોઈ ગ્રહને નથી. જ્યારે સારાં દૂરબીનમાંથી જોઈએ છીએ ત્યા
જ એ બે ચક્ર માલૂમ પડે છે, નહિ ફકત એકજ છે એમ જણ્ય છે. આપણને સૂર્ય જેટલે મોટે જણાય છે તે કરતાં શનિ ઉપરથી હું ના દેખા જોઇએ. તેથી તેજ પ્રમાણમાં તેના ઉપર ઉષ્ણુતા તથા પ્રકાશ પડતો હશે; પણ તેના ઉપર જે છેડે પ્રકાશ પડે છે તેના બદલામાં તેની ઉપર ખાઠ ચંદ્ર છે. તેની આસપાસ જે મોટાં ચક્ર છે, તેમાંના એક ચક્રની એક બાજુ ઉપર લાગ, આપણુ પંદર વર્ષ સુધી સૂર્ય પ્રકાશે છે. તેજ વખતે આપણને તે બરાબર દેખાય છે તથા તેની મોટામાં મોટી છાયા શનિ ઉપર પડે છે. શનિ એ પણ આપણી પૃથવીની માફક નકર ઈંડાકાર છે.
૪૦ શનિ પછી બીજે કઈ ૫ ગ્રહ હોવો જોઈએ, એવી વિદ્વાનોએ અટકલ કીધા ઉપરથી તા. ૧૩મી માર્ચ સન ૧૭૮૧ને રોજ સર ડાકનર હર એક ગ્રહ શોધી કાઢો. તેનું નામ ઉરાનુસ પાડયું છે. આ ગ્રહ સ ધંથી આસરે ૧અજબ
૧ દરેક ગ્રહ ઉપરના ચંદ્રને સારા દૂરબીનથી જોતાં તે સાફ રીતે જોવામાં આવશે.
Aho ! Shrutgyanam