________________
વેસ્તા અને બહસ્પતિ
૨૩ જેણે પાલાસ શોધી કઢ હતો તે એમ વિચાર કરવા લાગ્યો કે આ નાને ગ્રહ, કોઈ મોટો ગ્રહ પિતાના અભ્યાંતર વિકારથી ફાટી ગયો હશે,તેના એ કડકાઓ છે, અને તેથી મંગળ અને બહસ્પતિની વચ્ચે હજુ બીજા કેટલાક વધારે શોધી કઢાશે. આ ઉપર એણે કેટલે એક વિચાર કરીને કન્યા અને મીન રાશિના તારાઓ વર્ષમાં ત્રણ વખત તપાગ્યા ત્યારે અંતે તા. ૯મી માર્ચ સને ૧૮૭ને રોજ કન્યા રાશિમાં એક નવો ગ્રહ શોધી કાઢો, તેથી તેની મહેનત સફળ થઈ. અનું નામ તેણે વિસ્ત પાડયું.
૩૬ દાકટર આલબર્સની ધારણું ખી હતી એવું વિદ્વાન નેના જાણવામાં આવ્યાંથી તેનાં તેઓ ઘણું વખાણ કરતા. પણ હાલ તેથી ઊલટી કલ્પના થઈછે કે સૂર્યમાળામાં એવા નાના ચહેને એક સમુદાય છે. ઉપર સિવાય મંગળ અને બૃહસ્પતિની વયે એવા નાના ગ્રહ આરટીઓ વગેરે ૧૩૦ કરતાં વધારે માલૂમ પડયા છે. અને તેઓ સઘળા ઘણું કરીને લગભગ એક સરખા મહત્વના છે. અને ઘણું કરીને સૂર્યથી તેઓ એક સરખે અંતરે તથા સરખા કાળમાં તેની આસપાસે ફરી રહે છે.
૩૭ બહપતિ એ સર્યથી આસરે ૪૯ ૩, ૪પ લાખ મેલને અતર છે. અને એ આશરે નવ અવાર ને ૫૫ મિનીટમાં પિતાના આંસ ઉપર ફરે છે. તેનો વ્યાસ આશરે ૮૮૯૫૮ મેલ છે. આ ગ્રહ પણ પૃથ્વી અને મંગળ વગેરે બીજા ગ્રહિની માફક (સ્ટીરોઈડ) લંબ ગોળ છે. તેવી તેના વિષુવવૃત ઉપરના વ્યાસ અને ધવ આગળના યાસનું ગુણત્તર ૧૪ અને ૧૩ ના ગુણોત્તરની બરાબર છે, તથા એ સૂર્યની આ• સપાસ આપણું ૪૩૩૨૬ દિવસમાં ફરી રહે છે. એના વાતાવરણુની અંદર આડા પટાઓ છે; એ ઝપી અને બાટલી એ નામના સબ્સ એ પહેલ વિહેલું ઝાહેર કર્યું. આપણને અહીઓથી સૂર્ય જેટલો મોટો દેખાય છે તેના જે જેટલો બહરપતિ ઉપરથી દેખા જોઈએ. આ કારણને લીધે તેના ઉપર નિવાસ કરનારા પ્રાણીઓના સુખ માટે પ્રકાશને સારૂ ચાર ચંદ્રિો છે
૧ મહિના,
Aho ! Shrutgyanam