Book Title: Heervijaysuri Ras
Author(s): Hemchandrasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 302
________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૨૬૭ સલ જંતુ ખમાવું સહી, તો ખમાવો મુજ ગહિગહી; મૈત્રી ભાવિ સુખ અનંત, વઈર કરતાં દુખ લહિ જત. ૨૩૪૮ જગ સઘળાનિ વાંછું સુખી, કોઈ મ થાસ્યો જગમાં દુઃખી; કર્મ થકી મુકાજો સહી, મુગતિપંથ પામો ગહિરહી. ૨૩૪૯ એણી પરિ ખામણ ખામે હીર, સાધ તણે નયણે વહે નીર; હીર કહે મ મ રૂઓ મુદા, એહ પંથ ચાલે છે સદા. ર૩૫૦ અથિર દેહ થિર કોહોની રહી, હરિ ચક્રી જિન ચાલ્યા વહી; વાસુદેવ બલદેવા જેહ, આયૂ ખૂટતે ચાલ્યા તેહ. સ્થા તેહ ૨૩૫૧ તેણે કારણે મ મ રોઓ કોઈ, હું ખમાવું છું સહુ કોઈ; વિમલહર્ષ મુનિ સોમ સુજાણ, હું ખામું તુધ્ધ પંડિત જાણ. ૨૩પર બોલ્યો સોમવિજય માહાયતિ, સ્યાનું ખામો છો ગછપતિ; | છોરું પરિ પાલ્યા અમ સદા, જન્મ લગિ દૂહવ્યા નહિ કદા. ૨૩૫૩ હર કહિ સાંભલિ નર સાર, ખમાવવાનો છે આચાર; અપ્રીતિ કહિનિ ઊપજી હોય, હું ખાવું કર જોડી સોય. ૨૩૫૪ સકલ જંતુલ્યું ખામે આપ, વોસરાવે અઢારે પાપ; હિંસા જૂઠ પરધન લીધ, મૈથુન ધનની મૂછ કિધ. ૨૩૫૫ ક્રોધ માન માયા ને લોભ, એ ચ્યારેનિ દીધી થોભ; પ્રેમ દ્વેષ કલેસ કલંક, ચાડી કરતાં મોટો વંક. ૨૩પ૬ રતિઅરતિના દોષ છે ઘણા, અવરણવાદ બોલ્યા પર તણા; માયામૃષા નિ મિથ્યાત, વોશિરે અઢારે પાપની વાત. ૨૩૫૭ આરિ સરણ મનમાંહિ ધરું, પહિલું સરણ અરિહંતનું કરું; * અરિહંત તે હણતા કર્મ આઠ, જે પામ્યા પંચમગતિ વાટ. ૨૩૫૮ બીજું સરણ કીજે સિદ્ધ તણું, અનંત સુખ જસ વર્ણન ઘણું; અનંત બલ નિ જ્ઞાન અનંત, વીર્ય અનંત સિદ્ધનિ હવંત. ૨૩૫૯ ત્રીજું સરણ કીજે સાધનું, સમકિત સીલ સૂધ જેહનું; પંચમહાવ્રત પાલણહાર, પંચ સુમતિ ત્રિય ગુપતિ અપાર. ૨૩૬૦ ચોથું સરણ કીજે ધર્મનું, જ્ઞાની સરૂપ કહે જેહનું જીવઘાત અલિ ચોરી નહિ, પરદારા જિન વારે તહિં. ૨૩૬૧ ટિ. ૨૩૫૮.૨ કર્મ આઠ = જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એ આઠ ક. ૨૩૬૦.૨ પંચ સુમતિ = પાંચ સમિતિ - ઈર્યા, ભાષા, એષણા, આદાનભંડમત્તનિકMવણા અને પારિષ્ઠાપનિકા સમિતિ: ત્રિય ગુપતિ = ત્રણ ગુતિ - મનોગુમિ, વચનગુમિ, કાયગતિ. ૨૩૬૧.૨ અલિ = જૂઠ, અસત્ય.

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398