Book Title: Heervijaysuri Ras
Author(s): Hemchandrasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 360
________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૩૨૫ (ચોપાઈ) ચારિત્ર પુણ્ય બાલિ તે યતિ, આંબિલી પત્રિ મેલ્યું જે અતિ; કેલિપત્રે તે ઘાલી કરી, નાખ્યું પુણ્ય ઘટતી ઉપહરી. ૨૮૫૭ સંસારમાં તસ રહેવું થયું મામે જઈને ગુરુને કહ્યું; આજ સોળમો દિહાડો થયો, કેવલજ્ઞાન તપિઓ નવિ લહ્યો. ૨૮૫૮ ભાખે ગુરુ સઘળો અવદાત, માંડી કહી મન પાત્યગ વાત; રૌદ્રધ્યાન ધ્યાયો અતિ ઘણું, મન મૈલે ખોયું આપણું ૨૮૫૯ દુu) . મન મૈલે દલ નરકનાં, મૈલે પ્રસન્નચંદ્રષિરાય; તેહ જ મન નિશ્ચલ કરે, તેણે ભવ મુગતિ જાય ! ૨૮૬૦ અખિ મ મીચીશ મિથ્યા મન, નયણે નિહાલી જોય; જો મન મીચીશ આપણું, અવર ન દૂજો કોય ! ૨૮૬૧ | (ચોપાઈ) મન મેલે વાધ્યો સંસાર, માએ પૂછ્યો તામ વિચાર; ભાણેજ કહીયે મુગતિ જન્મે ? ગુરુ જ્ઞાની તે બોલ્યો તસે. ૨૮૬૨ સમય દોય ઘડીના થાય, સેવંતે (છેવટે) એ મુગતે જાય; મન નિશ્ચલની મોટી વાત, હીરે ભાખ્યો એ અવદાત. ૨૮૬૩ જો નિશ્ચલ મન રહે આપણું, તો પરિસહિ પુણ્ય હોયે ઘણું; પૂરવે રિષિ હુઆ ગુણ કોડિ, હું તો નહિ કાંઈ તેહની જોડિ! ૨૮૬૪ આતમ આપ વખોડે હિર, હીર સમો નહિ કો ગંભીર; ઉહના માંહિ રહ્યો રિષિરાય, કહિઢિ ગુમડું ગુરુને થાય. ૨૮૬૫ સતિ શ્રાવક આવ્યો એક, કરિ વૈયાવચ ધરી વિવેક; હાથે વેઢ ધારાલો જેહ, જઈએ ગુંબડે લાગે તેહ. ૨૮૬૬ હીર ન બોલે પરિસો ખમે, લોહીઆણ ભોમિ હૂઈ તેણે સમે; વાહાણે પડિલેહણ વેળા જસિ, લોહી ચલોટી દીઠું તસિ. ૨૮૬૭ સોમવિજયગુરુ કહિઢિ જોય, લોહીઆ ભૂમ તે દીઠી સોય; ખીજ્યા સોમવિજય બહુ ભાંતિ, કોણિ વેયાવચ કીધું રાતિ ? ૨૮૬૮ હીર કહે તે શ્રાવક પરમ, હારે પોતે વેદનીય કરમ; શાતા ઠામે અશાતા હોય, શ્રાવકભાઈ ન મહિલા કોય ! ૨૮૬૯ પા. ૨૮૫૮.૧ સહમી (‘મામને બદલે) ૨૮૬૩.૧ .ભવ તેતીએ મુની જાય. ટિ. ૨૮૬૫.૨ કહિઢિ = કેડ ઉપર ૨૮૬૬.૧ વેયાવચ = સેવા-ભક્તિ. ૨૮૬૭.૧ પરિસો = પરિષહ.

Loading...

Page Navigation
1 ... 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398