Book Title: Heervijaysuri Ras
Author(s): Hemchandrasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 392
________________ શ્રી હીરવિજયસુરિરાસ ૩૫૭ ૩૧૦૮ ૩૧૦૯ ૩૧૧૦ ૩૧૧૧ ૩૧૧૨ ૩૧૧૩ ૩૧૧૪ નિત્યે દસ દેવળ જિન તણા જોહરું, અખેત મૂકી નિજ આતમ તારું. વંદી, આઠમિ પાખી પૌષધ પ્રાહિં, દિવસ રાત સિઝાય કરું ત્યાંહિ. વંદી, વીરવચન સુણી મનમાંહિ ભેદું, પ્રાહિં વનસ્પતિ નવિ છે૬. વંદી, મૃષા અદત્ત પ્રાહિ નહિ પાપ, શીળ પાળું કાયા વચને આપ. હિંદી નિત્ય નામું જિન સાધનિ સીસો, થાનક આરાધ્યાં જે વળી વસો. વંદી, દોય આલોયણ ગુરુ કન્ડે લીધી, અમિ છઠિ સધિ આતમિ કીધી. વંદી, શેત્રુજ ગિરિનાર સંખેસર યાત્રો, સુલ શાખા ભણાવ્યાં બહુ છાત્રો. વંદી) સુખશાતા મનીલ ગણું દોય, એક પગે જિન આગળ સોય. વંદી, નિત્યે ગણવી વીસ નોકરવાલી, ઊભા રહી અરિહંત નિહાળી. વંદી, તવન અઠાવન (૫૮) ચોત્રીસ (૩૪) રાસો. પુણ્ય પ્રસર્યો દીયે બહુ સુખવાસો. વંદી ગીત થઈ નમસ્કાર બહુ કીધા, પુણ્ય માટે લિખી સાધને દીધા. વંદી કેટલાએક બોલની ઇચ્છા કીજે, દ્રવ્ય હોય તો દાન બહુ દીજે. વંદી, શ્રીજિનમંદિર બિંબ ભરાવું, બિંબપ્રતિષ્ઠા પોઢી કરાવું. વંદી, સંઘપતિ તિલક ભલું જ ધરાવું, દેસ-પરદેસ અમારિ કરાવું. વંદી, પ્રથમ ગુણઠાણાનિ કરું જઇનો, કરું પુણ્ય સહિત નર જેહ છે હીનો. વંદી ૩૧૧૫ ૩૧૧૬ ૩૧૧૭ ૩૧૧૮ ૩૧૧૯ ૩૧૨૦ ૩૧૨૧ ૩૧૨૨ પા. ૩૧૧૬.૧ ગણે ૩૧૨૩.૧ પાલો હોઈ ટિ. ૩૧૦૮.૨ અખ્યત = અક્ષત, ચોખા ૩૧૧૨.૧ સીસો = મસ્તક ૩૧૧૮.૨ સાધનૅ = સાધુઓને ૩૧૨૨.૧ જઇનો = જયણા

Loading...

Page Navigation
1 ... 390 391 392 393 394 395 396 397 398