Book Title: Heervijaysuri Ras
Author(s): Hemchandrasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 391
________________ ૩૫૬ - શ્રાવક કવિ ઋષભદાસકૃત ૩૦૯૨ ૩૦૯૩ ૩૦૯૪ ૩૯૫ ૩૦૯૬ ૩૭૯૭ ૩૦૯૮ ૩૦૯ સંઘપતિ તિલક ધરાવતો સારો, શેત્રુંજ પૂજી કરે સફળ અવતારો. વંદી૦ સમકિતસાર વ્રત બારનો ધારી, નવર પૂજા કરે નીતિ સારી. વંદી, દાન (૧) દયા (૨) દમ (૩) ઉપર રાગો, તેહ સાધે નર મુગતિનો માગો. વંદી૦ મહિરાજ તણો સુત અતિ અભિરામ, સંઘવી સાંગણ તેહનું નામ. વંદી, સમકિતસાર ને વ્રત જસ બારો, પાસ પૂજી કરે સફળ અવતારો. વંદી, સંઘવી સાંગણનો સુત વાર, રાસ જોડી હુઓ બહુજનતા. વંદી, એક કહે કરું ખરો જબાપો, ઘે ઉપદેશ ચેતે કંઈ આપો. વંદી૦. અંગારમર્દક આચારજ હુઓ, અન્ય તારી પોતે બૂડતો જુઓ. વંદી) નદિષેણ ગણિકાઘરિ જ્યારે, આપ બૂડે અને અન્યને તારે. વંદી, ઋષભ કહે ભલું પૂછ્યું પરમ, - બિંદુઆ જેટલો સાધીયે ધરમ. વંદી, આણંદ શંખ ને પુષ્કલી જોય, બરાબરી તાસ કુણે નવિ હોય. વંદી, ઉદયન બાઉડ જાવડસાય, તેના પગની રજ ન થવાય. વંદી, વિરમારગ લહી કાંઈ પુણ્ય કીજે, | ઉગતે સૂરે જિન નામ સહી લીજે. વંદી પ્રહિ ઊઠી પડિક્કમણું કરીયે, | દોયઆસણ વ્રત અંગે ધરીયે. વંદી, વ્રત બાર ચૌદ નિયમ સંભારો, - દેસના દેઈને નરનારી તારો. વંદી૦ ત્રિકાળપૂજા જિન નિત્ય કરવી, દાન પાંચે દેઉં શક્તિ મુજ જેહવી. વંદી, પા. ૩૦૯૮.૧ એ કહીએ કહ્યું ટિ. ૩૧૦૫.૨ દોયઆસણ = બિયાસણું. ૩૧૦૦ ૩૧૦૧ ૩૧૦૨ ૩૧૦૩ ૩૧૦૪ ૩૧૦૫ ૩૧૦૬ ૩૧૦૭

Loading...

Page Navigation
1 ... 389 390 391 392 393 394 395 396 397 398