Book Title: Heervijaysuri Ras
Author(s): Hemchandrasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 394
________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૩પ૯ (ઢાળ ૧૧૦ - હી રે હિચ્ય રે હઈય હીંડોલડે, રાગ ધન્યાસી) વંઘ રે વંઘ રે વંદ્ય ગુરુ હીરને, મંત્ર સમાન છે હીર નામો; જન્મ જ્યારે હવો ઘેર આણંદ ભલો, કરત ઉદ્ધાર કરી આજ તામો. નંદ્ય ૨૦ (૩૧૨૭ હીરવિજયસૂરિ દીખ દીધા પછી, ગછની જોતિ તે સબળ જાગે; ગચ્છનાયક વડો રાજવિજયસૂરિ, શ્રીવિજયદાનને પાય લાગે. વંદ્ય ૨૦૩૧૨૮ હીર પદવી લહે જામ જગમાં વળી, તામ શેત્રુંજ મુગતો જ થાય; પરિવારસ્યું પરિવર્યો તિલક મસ્તક ધરી, સાહ ગલ્લો શેત્રુંજ જાય. વંદ્ય રે ૩૧૨૯ હીરના રાજ્યમાં અનેક કારજ થયા, મુગલા મુલખધર પાય લાગા; સાધ શ્રાવક વધ્યા ભુવન પ્રતિમા બહુ, અમારિના પડા ચોખંડ વાગા. વંદ્ય ૨૦. ૩૧૩૦ હીર દેવાંગત જામ હુઆ વળી, વાગીયા ઘંટ બહુ દેવ મળીઆ; ગાન શૂ કરી હીરને મન ધરે, - વાંઝીઆ અંબ તે તિહાં ફળીઆ. વંદ્ય ૨૦ ૩૧૩૧ હીરનો રાસ રચિયો જવ યુગતિસ્યું, મેઘની વૃષ્ટિ તે સબળ હોય; સુભખ્ય શાતા સુખી, સરસ મહી માનવી, દેસચ્યાં સુતે તે સબળ જોય. વંદ્ય રેo ૩૧૩૨ સાધપૂજા સહી વિહારવિધિ ભલ થઈ, ધર્મ નિ કર્મ તે સુખે જ ચાલે; હીર રે ! હીર રે ! જપે જિ કો માલાયે, * તેહ જગે ત્રઢદ્ધિ રમણીરૂં માલે. વંદ્ય ૨૦ ૩૧૩૩ અષભ રંગે સ્તવે અંગે શાતા હવે, સંઘ સકળ તણે સુખ હોયે; સુરનરનારીયાં પંખીયાં સુખ લહે, હીરનું નામ જપતાં જિ કોયે ! વંદ્ય ૨૦ ૩૧૩૪ ઇતિ શ્રી હીરવિજયસૂરિરાસ સંપૂર્ણ ___संवत् १७२४ वर्षे, भाद्रवाशुदि ८ शुक्र, श्रीमत्तपागच्छे, भट्टारकरी २१ श्रीविजयराजसूरीश्वरराज्ये, सकलपण्डितसभाश्रृङ्गारहारभालस्तलतिलकायमान पण्डितश्री ७ श्रीदेवविजयगणिशिष्यः पण्डितोत्तम पण्डितश्री ५ श्रीतेजविजयगणिशिष्य, पण्डितश्री श्रीषिमाविजयगणिशिष्य मुनिसूरविजयेन लिखितम्. श्रीसादडीनगरे श्रीचिन्तामणिमापार्श्वनाथप्रसादात्. स्वयं वाचनार्थमिति श्रेयः । પા. ૩૧૩૩.૨-૩.. માલાઈ માનનીચું તેહ જ માલઈ. ૮િ, ૩૧૩૨.૨ સુભખ્ય = સુભિક્ષ, સુકાળ ૩૧૩૪:૨ જિ કોયે = જે કોઈ પણ

Loading...

Page Navigation
1 ... 392 393 394 395 396 397 398