Book Title: Heervijaysuri Ras
Author(s): Hemchandrasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
________________
૩૫૨
શ્રાવક કવિ ઋષભદાસકા
૩૦૫૫
(ચોપાઈ) પાટણમાંહિ હુઓ નર જેહ, નાત ચોરાસી પોષે તેહ; મોટો પુરુષ જગે તેમ કહેસ, તેહની નાતને નામે દેસ. (ગૂર્જરદેસ).
૩૦૫૪ આદિ અખર વિન બીબે જોય, મધ્ય વિના સહુ કોનિ હોય; અંત્ય અક્ષર વિન ભુવન મજારિ,
દેખી નગરના વિચાર. ખંભાત) ખડગતણો ધરિ અક્ષર લેહ, અખર ધ“રમનો બીજો જે; ત્રીજો કુસુ“મ” તણો તે ગ્રહી, નગરીનાયક કિજે સહી. (ખુરમ પાતશા.)
૩૦૫૬ નિસાણતણો ગુરુ અખર લેહ, લઘુ દોય “ગણપતિના જેહ, ભેલી નામ ભલું જે થાય, કવિ કેરો તે કહે પિતાય. (સાંગણ).
૩૦૫૭ ચંદ અધ્વર “ત્રષિ ઘરથી લેહ, મેષ'લા તણો નયણમો જેહ; .
અધ્વર ભવનમો શાલિભદ્ર તણો, કુસુમબદામનો વેદમો ભણો. ૩૦૫૮ વિમલવ)“સ'હી અગર બાણમો, જોડી નામ કરો કાં ? ભમો ! શ્રાવક સોય એ રસ નીપાત, પ્રાગવંશ વસો વિખ્યાત. (2ષભદાસ.).
૩૦૫૯ દિગ આગળ લે ઈદુ ધરો, કાલ સોય તે પાછળ કરો; કવણ સંવત્સર થાયે વળી,
ત્યારે રાસ કર્યો મન રડી. (૧૯૮૫) (?) ૩૦૬૦ વૃક્ષમાંહિ વડો કહેવાય, જેણે છાંહિ નર દુષ્ટ પલાય; તે તરુઅરને નામે માસ, કીધો પુણ્ય તણો અભ્યાસ. (આસોમાસ.)
૩૦૬૧ આદિ અધ્વર વિન કો મ મ કરો, મધ્ય વિના સહુએ આદરો; અતિ વિના સિરિ રાવણ જોય,
અજુઆલી તિથિ તે પણ હોય. (તિથિ શુક્લ દસમી) ૩૦૬૨ સકલ દેવ તણો ગુરુ જેહ, ઘણા પુરુષને વલ્લભ તેહ;
ઘરે આવ્યો કરી જયજયકાર, તેણે વારે કીધો વિસ્તાર. (ગુરુવાર) ૩૦૬૩ દિવાળી પહેલું પરવ જ જેહ, ઉદાઈ કેડે નૃપ બેઠો તેહ
બેહુબળી હોયે ગુરુનું નામ, સમર્પેસીઝ સઘળાં કામ. (વિજયાણંદસૂરિ) ૩૦૬૪ ટિ. ૩૦૫૯.૨ રસ = રાસ, નીપાત = ર ૩૦૬૪ સીઝે = સિદ્ધ થાય.
Page Navigation
1 ... 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398