Book Title: Heervijaysuri Ras
Author(s): Hemchandrasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
૩૩૬
શ્રાવક કવિ ઋષભદાસકૃત
પદ્મસાગર વાદી હુઓ, નાશત નરસિંઘ ભટ્ટ; નખું કરીને બૂજવ્યો, દીઠો જીવ પ્રગટ્ટ.
૨૯૩૧ સીરોહીના નૃપ આગળે, જીત્યો વાદવિવાદ;
જયેગન (યશ) ધર્મ ઉથાપીઓ, બેઠા બાંભણ સાધ. ૧૯૩૨ વિપ્ર કહે અજ એમ કહે, વિપ્ર ! વેર્ગે અમ મારિ;
પશુ તણો ભવ છૂટીયે, જઈએ સ્વર્ગ મઝારિ. ૨૯૩૩ અજ કહે અબે પશુ ભલાં, મ કરેસિ સ્વર્ગની વાત;
તુ સજ્જનને સુર કરો, અો ન તાહરા તાત ! ૨૯૩૪ હાય વિપ્ર ન બોલીઆ, પદ્મસાગરજી તેહ;
કરમસી ભંડારી બોલીઓ, માનભ્રષ્ટ થયા તેહ. ૨૯૩૫ યુગતિ કહી નરનારીની, નારવાણિ ચાલે;
કીધી પ્રતિમા તેહની, પૂજ્યો કસ્યું ન દેહ ! ૨૯૩૬ પધસાગર કહે ઈમ નહિ, તેહને નારી દોય;
એક પૂજે એક પગ ધરે, થુંકે મસ્તકિ સોય. ૨૯૩૭ નર આવ્યો પરદેસથી, માંની ભગતી નારી; ચૂંડી કરીયે વારડી, રંડા સીરી કરી.
૨૯૩૮ ઋષભદેવ નર આપણો, આપણ બેહુએ નારી; પૂજે તે પદવી લહે, ભુંડી સારવણી હારી.
૨૯૩૯ નૃપ રીજ્યો કહે ઋષિ ભલો, આજ ઉતાર્યો નાદ;
નિત્યે પ્રતિમા ઉથાપતો, કરતો બહુસ્યું વાદ. ૨૯૪૦ વાદિ દિગંબર જીતીઓ, ખમણો થાપે જોય; આહાર નહિ નર કેવળી, નારી મુગત્ય ન હોય ! ૨૯૪૧
| (અનુરુપ વૃત્ત) रात्रौ लिङ्गं पतेः पश्य, प्रभाते देवदर्शनात; मध्याह्ने च गुरुं दृष्ट्वा, मुक्ति स्ति दिगम्बरी ॥ १॥
(પૂર્વ-દૂહો) કલ્યાણવિજય વાચક વડો, વાદ વિપ્રસું કીધ; વછ ત્રવાડી આગલે વાપી જૈન પ્રસિદ્ધ.
૨૯૪૨ પા. 9. લોક નથી. ટિ. ૨@૬.૧ નારવાણિ ચાલેહ = નિર્વાણ પામે. ૨૯૪૧.૧ ખમણો = શ્રમણ, સાધુ ર૯૪૧.૨
મુગત્ય = મુક્તિ, મોક્ષ

Page Navigation
1 ... 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398