________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૩૨૫
(ચોપાઈ) ચારિત્ર પુણ્ય બાલિ તે યતિ, આંબિલી પત્રિ મેલ્યું જે અતિ;
કેલિપત્રે તે ઘાલી કરી, નાખ્યું પુણ્ય ઘટતી ઉપહરી. ૨૮૫૭ સંસારમાં તસ રહેવું થયું મામે જઈને ગુરુને કહ્યું;
આજ સોળમો દિહાડો થયો, કેવલજ્ઞાન તપિઓ નવિ લહ્યો. ૨૮૫૮ ભાખે ગુરુ સઘળો અવદાત, માંડી કહી મન પાત્યગ વાત; રૌદ્રધ્યાન ધ્યાયો અતિ ઘણું, મન મૈલે ખોયું આપણું ૨૮૫૯
દુu) . મન મૈલે દલ નરકનાં, મૈલે પ્રસન્નચંદ્રષિરાય;
તેહ જ મન નિશ્ચલ કરે, તેણે ભવ મુગતિ જાય ! ૨૮૬૦ અખિ મ મીચીશ મિથ્યા મન, નયણે નિહાલી જોય; જો મન મીચીશ આપણું, અવર ન દૂજો કોય ! ૨૮૬૧
| (ચોપાઈ) મન મેલે વાધ્યો સંસાર, માએ પૂછ્યો તામ વિચાર;
ભાણેજ કહીયે મુગતિ જન્મે ? ગુરુ જ્ઞાની તે બોલ્યો તસે. ૨૮૬૨ સમય દોય ઘડીના થાય, સેવંતે (છેવટે) એ મુગતે જાય;
મન નિશ્ચલની મોટી વાત, હીરે ભાખ્યો એ અવદાત. ૨૮૬૩ જો નિશ્ચલ મન રહે આપણું, તો પરિસહિ પુણ્ય હોયે ઘણું;
પૂરવે રિષિ હુઆ ગુણ કોડિ, હું તો નહિ કાંઈ તેહની જોડિ! ૨૮૬૪ આતમ આપ વખોડે હિર, હીર સમો નહિ કો ગંભીર;
ઉહના માંહિ રહ્યો રિષિરાય, કહિઢિ ગુમડું ગુરુને થાય. ૨૮૬૫ સતિ શ્રાવક આવ્યો એક, કરિ વૈયાવચ ધરી વિવેક;
હાથે વેઢ ધારાલો જેહ, જઈએ ગુંબડે લાગે તેહ. ૨૮૬૬ હીર ન બોલે પરિસો ખમે, લોહીઆણ ભોમિ હૂઈ તેણે સમે;
વાહાણે પડિલેહણ વેળા જસિ, લોહી ચલોટી દીઠું તસિ. ૨૮૬૭ સોમવિજયગુરુ કહિઢિ જોય, લોહીઆ ભૂમ તે દીઠી સોય;
ખીજ્યા સોમવિજય બહુ ભાંતિ, કોણિ વેયાવચ કીધું રાતિ ? ૨૮૬૮ હીર કહે તે શ્રાવક પરમ, હારે પોતે વેદનીય કરમ;
શાતા ઠામે અશાતા હોય, શ્રાવકભાઈ ન મહિલા કોય ! ૨૮૬૯ પા. ૨૮૫૮.૧ સહમી (‘મામને બદલે) ૨૮૬૩.૧ .ભવ તેતીએ મુની જાય. ટિ. ૨૮૬૫.૨ કહિઢિ = કેડ ઉપર ૨૮૬૬.૧ વેયાવચ = સેવા-ભક્તિ. ૨૮૬૭.૧ પરિસો =
પરિષહ.