Book Title: Heervijaysuri Ras
Author(s): Hemchandrasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૩૩૩
(દુ) હિર કહે એ અથિર દેહ, એ કોઠી અંધાર;
રત્ન અમુલખ માંહિ ભય, જે કાત્યા તે સાર ! ૨૯૧૬ જબ લગે જરા રોગ નહિ, જવ લગે ઈદ્રી પરમ; | દશવૈકાલિકમાંહિ કહ્યું, તવ લગિ સાધો ધર્મ ! ૨૯૧૭ જીવ ક્લેવર એમ ભણે, મુહ છતાં કરિ ધર્મ;
હું માટી તું રંયણમેં, આર્લિ હારે મ જન્મ ! ૨૯૧૮ શાલિભદ્ર સુંદર મુનિ, તાપ ખમ્યો નવિ જાય;
અસિ અસ્યો તપ આદર્યો, નવિ ઓલખતી માય. ૨૯૧૯ જે કીધું તે આપણું, કરસ્યું તે ઉધાર;
કે આપે કે નહિ દીયે, કાયા અથિર અસાર ! ૨૯૨૦ કહ્યાં વચન વેરાગમે, ધરતો મન વેરાગ; વેરાગી પેઠે બહુ, કરતા રસનો ત્યાગ !
૨૯૨૧ | (કવિત) રૂપક વિમળ વાણી, વિચક્ષણ વારુ મન્નો;
વન્દુ રિષિ નિકો પંન્યાસ, જંબૂ મેઘકુમર ને ધો. એ દીઠે દીઠા વળી તાસ, ખાયમ વારિ લીયે;
૨૯૨૨ એક ઠામ દ્રવ્ય ખટ, ઈઅ ગણી મુનિ લેહ.
કાપ ન દેવો વિણ ખરચે, રેશમ વશ ન ધરતો તેહ; સંથારો મુનિ કહીયે ન ઘાલે, આવે ઊંઘ બેઠો ઊંધે.
૨૯૨૩ ચીવર ત્રિય ઓઢે જ શિયા, વલિ ન કરાવે છે; વલિ વેયાવચ્ચાદિક, શિષ્ય નહુ દીર્ષે (તેહ).
૨૯૨૪ આતમ સાખી આતમા ધ્યાન બલોરિ ન છોડિ;
ઋષભ કહે કો આજ ન દીસે, નીકા ઋષિ પંડિતની જોડી. ૨૯૨૫ શિષ્યસમુદાયની ઉત્તમતા
તપસ્વી એવા તેજવિજય શુદ્ધ આહાર લેતા હતા. પ્રીતિવિજય ઈર્ષા સમિતિનું પાલન કરનારા અને મુક્તિનારીને ભજનારા હતા. તપસ્વી આણંદવિજય ફરીફરી નીરસ આહાર લેતા. બાર દિવસનું અનશન કરી તે ઈશાન સુરલોકમાં ગયા. વિદ્યાવાન ટિ. ૨૯૧૭.૧ દશવૈકાલિક = ૪૫ આગમો પૈકીનાં ચાર મૂલસૂત્રોમાંનું એક સૂત્ર. ૨૯૧૮.૨
રયણમેં = રત્નમય ૨૯૨૧.૧, વેરાગમે = વૈરાગ્યમય ૨૯૨૨.૩ ખાયમ = ખાદ્ય પદાર્થ ૨૯૨૩.૨ કાપ દેવો = સાધુ કપડાનો મેલ કાઢે છે. ૨૯૨૫.૧ બોરિં = બપોરે.
Page Navigation
1 ... 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398