Book Title: Heervijaysuri Ras
Author(s): Hemchandrasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 338
________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૩૦૩ વિદ્યાનંદસૂરિ તેહનું નામ, દિનદિન વાધે બહુ ગુણગ્રામ; બંધવ ભીમસંઘ તલ ઠાય, ધર્મકીર્તિ કીધો ઉવઝાય. ૨૬૫૨ વિદ્યાનંદસૂરિ થાપ્યા હવે, દેવેન્દ્રસૂરિ ગયા માળવે; આયુ પોહોતું તિહાં કીધો કાલ, આગલિ ભાવ સુણો વૃદ્ધબાલ ! ૨૬૫૩ વિદ્યાનંદ વિજાપુર માંહિ, કરે કાલ સૂરીસ્વર ત્યાંહિ; ગુરુ ચેલો સ્વર્ગે સંચરે, દિવસ તેર તણે આંતરે. ૨૬૫૪ આચાર્યપદ નવિ આલેહ, ષટ મહિના ગુર વિણ ચાલે; સગોત્રી ગછપતિને જઈ, ધર્મઘોષ થપાવ્યા સહી. ૨૬૫૫ વિદ્યાનંદસૂરિનો તે ભાંત, ધર્મકીર્તિ ઉવઝાય કહાત; | ગચ્છનાયક તે કીધો તામ, ધર્મઘોષસૂરીશ્વર નામ. ૨૬૫૬ દેવેન્દ્રસૂરિ (૪૫) પાટ પર થિયો, છિહિતાલીસમેં પાર્ટી હુઓ; ધર્મઘોષસૂરીસ્વર (૪૬) ઠામ, સોમપ્રભને (૪૭) થાપે તા. ૨૬૫૭ સોમતિલકસૂરિ (૪૮) હુઓ જેહ, પ્રાગવંશ વસો કહું તેહ; - દેવસૂરિ (૪૯) તસ પાટે વળી, સોમસુંદરની (૫૦) મતિ નિર્મલી. ૨૬૫૮ મુનિસુંદર (૫૧) હુઓ શુભ ઘાટે, રત્નશેખર (૫૨) બાવનમે પાર્ટી; લક્ષ્મીસાગરસૂરિ (૫૩) સુમતિસાધ (૫૪), તેણેન કરીનર કેપેનિંબાધ. ૨૬૫૯ તેણે આચાર્ય થાપ્યા દોય, ઇદ્રદિગ્નસૂરિ કહું સોય; કુલમંડણ તે દુજો હોય, થાપિ વિહાર કરે મુનિ સોય. ૨૬૬૦ દીલ કઠાણું ગુરુનું યદા, હેમવિમલસૂરિ (૫૫) થાપ્યા તદા; સૂરિમંત્ર તિહાં આપ્યો સહી, બેહુને તું આપે ઋષિ જઈ. ૨૬૬૧ ગચ્છની ચિંતા કરસ્ય તેહ, સુમતિ સાધ મુખે ભાષે એહ; અઢું કહી દેવાંગત થાય, હેમવિમલસૂરિ ઈડર જાય. ૨૬૬૨ સંઘ આગળ સહુ કહી કથાય, વાત સુણે ઈડરનો રાય; હેમવિમલ સિરે ટીલું કરે, તું સઘળામાંહિ મોટો શીરે. ૨૬૬૩ વળી બોલ કહું છું અહે, ગચ્છની વિગતા કરજો તદ્મ; છે આચારજ પહેલા જેહ, સૂરિમંત્ર અન્ય ઠામે લેહ. ૨૬૬૪ મલ્યા એકઠા ઇડરમાંહિ, ખેતર સઘળાં વહેંચ્યાં તાંહિ; ત્રિણિસેં ત્રિયર્સે ખેતર આવીઆ, કરે વિહાર ગુરુ મન ભાવિઆ. ૨૬૬૫ હેમવિમલસૂરિ પોરવાડ, પાય નમાવ્યા પાપી પાડ; . પાહાલણપુરા કહાર્વે એહ, સબલી શાખા દીપી જે. ૨૬૬૬. દ્રદિન્નસૂરિ હુઆ જેહ, કરપુરા કહેવાય તેહ; કુલમંડણ કમલકલ સાય, એ ત્રિણિ શાખા તેણી કથાય. ૨૬૬૭. પા. ૨૬૫૭.૨ નામ ('ઠામને બદલે)

Loading...

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398