Book Title: Heervijaysuri Ras
Author(s): Hemchandrasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 329
________________ ૨૯૪ , શ્રાવક કવિ ઋષભદાસકૃત શ્રીગુરુ કહે સ્વામી ! અવધારિ, જબ રોગીલો સુત ઘરબારિ; ત્યારે વહિરાવ્યો બલ કરી, ગયો રોગ તવ વળગી ફરી. ૨૫૭૮ બોલી વઈરસ્વામીની માય, જોરે દીક્ષા કિમ દેવાય; ત્યારે બોલ્યો પૃથવીપતિ, મ વઢો નારી મુનિવર યતિ. ૨૫૭૯ વાઈરસ્વામિને તેડો અહિં, ખુસી થઈ એ જાયે જહિં; લેઈ જાઓ તે કુમર જ તણે, પૃથવપતિ મુખે એહવું ભણે. ૨૫૮૦ માતા સજ થઈ તેણે ઠામ, લાવી રમકડાં રમવા કામ; મૂક્યાં સુખડી વસ્ત્ર અનેક, વયર પુંઠલો ધરી વિવેક. ૨૫૮૧ સિંહગિરિ ઓઘો મુકેહ, વઈરસ્વામિ જઈ વેર્ગે લેહ; જાતિસમરણ જ પોતે સાર, પાલણે ભણીઓ અંગ ઇગ્યાર. ૨૫૮૨ તે સંસારે રહે નહિ રતિ, સિંહગિરિકે હુઓ યતિ; ઠંડિલ ગુરુ પોહોતા એકવાર, ઉપાશરે રહ્યા વઈરકુમાર. ૨૫૮૩ ઉપધિ સાધની માંડી હાર, દીયે વાચના વારોવાર; ગુરુ દેખે મન હરખ અપાર, એતો સારદનો ભંડાર. ૨૫૮૪ અનુકરમેં ગચ્છનાયક થયો, દસપૂર્વધરનો નાયક કહ્યો; કાને સુંઠ રહી એક વાર, લહી પ્રમાદ કર્યો વિચાર. ૨૫૮૫ આઉટ્યો દુનિમેં દુરભય કાલ, કીજે કાંઈ આતમ સંભાલ; | દુરભખ્ય કાલ અનુકરમેં હોય, દોહિલો આહાર મલે સહુકોય. ૨૫૮૬ વયરસ્વામિ ચેલાને કહે, અરીખણી વિદ્યા મુજ છે; કોહો તો લેઈ આપું આહાર, પણ તુહ્મ સંયમ હોયે છાર. ૨૫૮૭ પાપભીરુ બોલ્યો તે યતી, એહવા આહાર તણો ખપ નથી; વયરસ્વામી તવ અણસણ કરે, પુંઠે પંચસયાં આદરે. ૨૫૮૮ વજસેન (૧૪) પાટે ચૌદમેં, ચંદ્રસૂરિને (૧૫) સહકો નમે; સામંતભદ્રની (૧૬) કીજે સેવ, તાસ પાટે હુઓ વૃદ્ધદેવ. (19૫૮૯ તસ પાટે પ્રદ્યોતનસૂરિ(૧૮), માનદેવથી(૧૯) માન જ દૂરિ; * માનતુંગ(૨૦) ને વીરાચાર્ય(૨૧), જયદેવે(૨૨) કીધા શુભ કાર્ય. ૨૫૯૦ તસ પાર્ટી હુઓ દેવાનંદ(૨૩), વિક્રમસૂરિ(૨૪) દીઠે આનંદ; નરસિંહસૂરિ(૨૫) હુઓ પછી વળી, સમુદ્રસૂરિની મતિ(૨૬) નિર્મળી. ૨૫૯૧ પા. ૨૫૮૦.૨ તણાં ૨૫૮૧ બીજી પંક્તિ નથી. ૨૫૮૫.૧ જ્ઞાયક કહ્યો ૨૫૮૬.૨ આહાર ટિ. ૨૫૮૪.૧ ઉપધિ = સાધુનું આસન ૨૫૮૫.૧ દસપૂર્વધરનો નાયક = દશપૂર્વધરના જ્ઞાતા (પાઠાંતરમાં “નાયકાને સ્થાને “જ્ઞાયક' છે.) ૨૫૮૬.૧ આઉટ્યો = ઊલટ્યો, પ્રગટ થયો., ૨૫૮૬.૨ દુરભખ્ય કાલ = દુષ્કાળ ૨૫૮૭.૧ અરીખણી = આકર્ષિણી વિદ્યા.

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398