Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ફેર
धनगारधर्मामृतवर्षिण ० ० १६ द्रौपरीचर्चा
1
नोभागमतो व्यावश्यकमुच्यते- या नो शब्द सर्वथा प्रतिषेधे देशतः प्रतिषेधेऽपि च वर्तते । तथा च सर्वथा - जागमाभावमाश्रित्य द्रव्यावश्यक तथा होती है कि जो वर्तमान मे आवश्यक शास्त्र का ज्ञाता नही है आगे भविष्यत् काल में उस शाल का ज्ञाता होंगे उसे तथा जो भूतकाल में उस शास्त्र का ज्ञाता था अत्र वर्तमान काल मे उसका ज्ञाता नहीं हैउसे आवश्यक इस प्रकार जानना या कहना यहद्रव्यनिक्षेप की अपेक्षा आवश्यक है। इसके मूल मे दो भेद हैं ? आगम द्रव्य निक्षेप और दूसरा नोआगमद्रव्यनिक्षेप | आवश्यक शास्त्र आदि का जो ज्ञाता हो, शिष्यों को जो उसे पढाता हो, उस विषयक गुरु आदि के निकट जो तात्विक चर्चा आदि भी करता हो इस प्रकार वाचना, प्रच्छना - पर्यeer अनुप्रेक्षा और धर्मोपदेशरूप पाचो प्रकार के स्वाध्याय से जो उसकी पर्यालोचना कर रहा है - परन्तु उसमे उपयोग नहीं है-अनुपयुक्त है वह आगम की अपेक्षा द्रव्य आवश्यक है । इसमें आवश्यक शब्द के अर्थ का ज्ञान ही आगमरूप से विवक्षित है । अतः आवश्यक शास्त्र का ज्ञाता होता हुआ भी उसमे अनुपयुक्त आत्मा आगम की अपेक्षा द्रव्य आवश्यक है यह बात निश्चित हुई ।
नो आगम की अपेक्षा द्रव्य आवश्यक इस प्रकार हे जरा आगम का सर्वथा अभाव या आगम के एक देश का अभाव विवक्षित होता જના એ રીતે હાય છે કે વર્તમાનમા જે આવશ્યક શાસ્ત્રના જ્ઞાતા નથી, ભવિષ્યકાળમા તે રાઅને જ્ઞાતા થશે તેને તેમજ જે ભૂતકાળમા તે શાસ્ત્રના જ્ઞાતા હતેા હમણા વર્તમાનકાળમા તેને જ્ઞાતા નથી તેને, ‘ આવશ્યક રીતે જાણ્યુ કે કહેવુ આદ્રયનિક્ષેપની અપેક્ષાએ આવશ્યક છે એના મૂળ રૂપે એ ભેદો છે-૧ આગમ દ્રવ્ય નિક્ષેપ અને બીજો નાઆગમ દ્રવ્ય નિક્ષેપ આવશ્યક રસાસ્ત્ર વગેરેને જે જ્ઞાતા હોય, જે શિષ્યાને ભણાવતા હોય, ત વિષય ગુરૂ વગેરેની પાસે જઈને જે તાત્વિક ચર્ચા વગેરે પણ કરતા હાય,
આ
ના રીતે વાચના, પ્રશ્નના, પટના, અનુપ્રેક્ષા અને ધર્મોપદેશ રૂપ પાચે જાતના સ્વાધ્યાયથી જે તેની પર્યાલાચના કરી રહ્યો છે, પણ તેમા તેને ઉપ યાગ નથી, અનુપયુકત છે, તે આગમની અપેક્ષાદ્રવ્ય ‘ આવશ્યક ? છે એમા આવશ્યક રાખ્યના અર્થનું જ્ઞાન જ આગમ રૂપથી વિવક્ષિત છે એવી આવશ્યક ગામના જ્ઞાતા હોવા છતાયે તેમા અનુપયુકત આત્મા આગમની અપેક્ષા દ્રવ્ય આવશ્યક છે, આ વાત સિદ્ધ થઇ છે
નાઆગમની અપેક્ષા દ્રવ્ય આવશ્યક એ પ્રમાણે છે કે જ્યા આગમના સપૂર્ણ પણે અભાવ કે આગમના એક દેશને અભાવ વિવક્ષિત હોય છે તેને