Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 1214
________________ be कथा 1 पकः । एव खल हे जम्मूः । तस्मिन् काले तस्मिन् समये राजगृहे समवसरणम् = भगवतो महावीरस्य समागमनमभृत् यावत् परिवत् पर्युपास्ते । तस्मिन् काले तस्मिन् समये पद्मावती देवी, सौधर्मे कल्पे पद्मावतसके रिमाने समाया सुधर्माया पो सिंहासने, यथा काल्याः । एनम् अष्टापि अध्ययनानि कालीगमन-कालीदेवी सदृशपाटेन ज्ञातव्यानि नगर=विशेषग्यम् पूर्वमने आया नगयी 'दोज अध्ययन का उत्ष इस प्रकार से है-उस काल में और उस समय राजगृह नगर में भगवान् महावीर का अगमन हुजा था। लोगों को जय इनके शुभागमन की गनर पड़ी तो वे मन के सन उनको बदना करने के लिये और उनसे धर्मोपदेश को काम लेने के लिये उनके 'समीप पहुँचे । प्रभु ने आये हुए परिषद को नचारित्ररूप धर्म का उपदेश दिया । उपदेश सुनने के बाद उसने प्रभु की यावत् पर्युपामना की। उस काल मे और उस समय में पद्मावती देवी जो कि सौधर्मकल्प में पद्मावतक विमान में सुधर्मा सभामें रहती थी और जिसके 1 में सिंहासन का नाम पद्म या श्रमण भगवान् महावीर को वदना करने और उनसे धर्म का उपदेश सुनने के लिये वहा आई । इसके बाद का सम्बन्ध कालीदेवी का जैसा वर्णन पहिले किया गया है वैसा ही जानना चाहिये। इसी तरह से अवशिष्ट सात अध्ययन भी जानना चाहिये । इन आठों ही अध्ययनों को पाठ जैसा कालीदेवी का पाठ है "वैसा ही है । कोई अन्तर नहीं हैं (णवर) परन्तु जहा अन्तर है वह હું જ ભૂ ! આમા પહેલા અધ્યયનના ઉક્ષેપક આ પ્રમાણે છે તે કાળે અને તે સમયે રાજગૃહ નગરમાં ભગવાન મહાવીરનું આગમન થયુ લેને તેમના શુભાગમનની જ્યારે જાણ થઈ ત્યારે તેએ સર્વે તેમને વદન કરવા માટે અને તેમની પાસેથી ધમના ઉપદેશ સાભળવા માટે તેમની પાસે ગયા. પ્રભુએ આવેલા સલકાને શ્રુતચારિત્ર રૂપ ધર્મોના ઉપદેશ સભળાવ્યે ઉપદેશ સાભળીને લેાકાએ પ્રભુની યાવત્ પર્યુ`પાસના કરી તે કાળે અને તે સમયે પદ્માવતી દેવી-કે જે સૌધમ કલ્પમા, પદ્માવત સક વિમાનમા સુધર્માં સભામા રહેતી હતી અને જેના સિંહાસનનુ નામ પદ્મ હતુ-શ્રમણુ ભગવાન સહાવીરને વદન કરવા અને તેમની પાસેથી ધમના ઉપદેશ સાભળવા ત્યા આવી એના પછીનુ વર્ણન પહેલા કરવામા આવેલા કાલી દેવીના વર્ણનની જેમ સમજી લેવુ જોઇએ આ પ્રમાણે જ બાકીના સાત અધ્યયને વિષે પણ જાણી લેવુ જોઈએ એ આઠે નાઠ અધ્યયનના પાડે કાવી દેવીના જેવા જ } •

Loading...

Page Navigation
1 ... 1212 1213 1214 1215 1216 1217 1218 1219 1220 1221 1222