Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 1197
________________ मनगारधर्मामृतषिणी टी० श्रु०२ ३० ५ कमलादिदेशोना चरित्रवर्णनम् ८३३. वन् महावीरस्वामी समागमन सजात, यावत् परिपद् भगवन्त पर्युपास्ते । तस्मिन् काले तस्मिन् समये कमला देवी कमलाया राजधान्यां, कमलावतमके भवने कमले सिंहासने, शेप यथा-काल्या. कालीदेव्या वर्णन तथैवाऽस्या अपि, नपर= विशेषोऽयम्-पूर्वभवे नागपुर नगर, सहस्राम्रवनमुद्यानम् , कमलस्य गाथापतेः कमलश्रियो भार्यायाः कमला दारिका पार्श्व स्याहतः पुरुपादानीयस्य अन्तिके 'निवखता' निष्क्रान्ता-पत्रजिता, कालस्य पिशाचकुमारेन्द्रस्य अग्रमहिपी। अर्द्धपल्योपम स्थितिः । एव शेपाण्यपि कमलप्रमादिनामकान्यपि एकत्रिंशद् अध्यप्रभु ने सबको धर्म का उपदेश दिया। परिपद ने प्रभु की पर्युपासना की। उस काल में और उस समय मे कमला नाम की देवी, कमला राजधानी मे कमलावतसक भवन में रहती थी। उस के सिंहासन का नाम कमला था। इसके आंगे का समस्त वर्णन कालीदेवी के वर्णन जैसा ही जानना चाहिये। परन्तु इममे जो विठोपता है वह इस प्रकार है-जब गौतमस्वामी ने उसके-अर्यात् देवी के चले जाने के बाद उसके पूर्वभव का वृत्तान्त पूडा-तर प्रभु ने उनसे इस प्रकार कहा-पूर्वभव के इसके नगर का नाम नागपुर या-उसमे सहस्राम्रवन नाम का उद्यान था। उस नगर में कमल नामका गायापनि रहता था। उसकी भार्या का नाम कमला श्री था। इनके एक पुत्री थी जिस का नाम कमला था। वह कालरन्धि के आनेपर पुरुपदानीय-पुरुष श्रेष्ठ-पार्श्वनाथ अर्हत प्रभु के ममीप प्रबजित हो गई। बाद में मरने पर वह काल नाम के पिशाच कुमारेन्द्र की अग्रमहिपी पनी । वहा इसकी स्थिति अर्धपल्य की है। ધર્મનો ઉપદેશ આપ્યો પરિષદે પ્રભુની પથું પાસના કરી તે કાળે અને તે સમયે કમલા નામની દેવી, કમલા રાજધાનીમાં કમલાવત સક ભવનમાં રહેતી હતી તેના સિંહાસનનું નામ કમાવા હતુ એના પછીનુ બધુ વર્ણન કાલ દેવીના વર્ણનની જેમ જ સમજી લેવું જોઈએ પર તુ આમાં જે કઈ વિશેષતા છે તે એ પ્રમાણે છે-કે જ્યારે ગૌતમ સ્વામીએ દેવીના ગયા પછી તેના પૂર્વ ભવ વિશેની વિગત પૂઠી ત્યારે પ્રભુએ તેમને આ પ્રમાણે કશુ-કે આના પૂર્વ ભવના નગરનું નામ નાગપુર હતું તેમાં સહસ્રામ્રવન નામે ઉદ્યાન હતુ તે નગરમાં કમલ નામે ગાયાપતિ રહેને હવે તેની પત્નીનું નામ કમલાશ્રી હતું એમને એક દિકરી હતી તેનું નામ કમલા હતુ, તે એગ્ય કાળલબ્ધિના અવ સરે પુરુષાદાનીય-પુરુષ પ્રેક-પાર્શ્વનાથ અર્હત પ્રભુની પાસે પ્રજિત થઈ ગઈ ત્યારપછી મૃત્યુ થયા બાદ તે કાલ નામના પિશાચ કુમારેન્દ્રની અગ્ર

Loading...

Page Navigation
1 ... 1195 1196 1197 1198 1199 1200 1201 1202 1203 1204 1205 1206 1207 1208 1209 1210 1211 1212 1213 1214 1215 1216 1217 1218 1219 1220 1221 1222