________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
વાગડદેશના થરાદ ગામમાં થારાપદ્રિય ગચ્છની ઉત્પત્તિ થઈ સંભવે છે. નાગપુરમાં નાગપુરી તપાગચ્છની ઉત્પત્તિ થયેલી છે. લઘુ ખરતર, પિપલક ખાતર, ને મધુકર ખરતર એ ત્રણ ગચ્છની ઉત્પત્તિ મારવાડમાં થયેલી સંભવે છે. તપાગચ્છ વૃદ્ધાશાલી, ને તપાગચ્છ લઘુપોશાલીની ઉત્પત્તિ ખંભાતમાં થઈ સંભવે છે. તપાગચ્છમાં વિજયદેવસૂરિ અને આનન્દસૂરિ એ બે પક્ષની ઉત્પત્તિ અમદાવાદમાં સંભવે છે. અને અમદાવાદમાં સાગરગચ્છની ઉત્પત્તિ શાંતિદાસ શેઠની સહાયથી રાજસાગરસૂરિના વખતથી થયેલી છે. હુંબડ વાણીયાઓથી હુંબડગચ્છની ઉત્પત્તિ થયેલી છે અને તેનો સમાવેશતપાગચ્છ તથા વડગચ્છમાં થાય છે. હુંબડ ગચ્છના હુંબડ વાણીયાઓ અસલતાર હતા ને હાલ પણ હુંબડ વેતામ્બરનાં ઈડર વગેરે ગામમાં ઘર છે. કારંટગરછની ઉત્પત્તિ કેરંટ ગામમાં થયેલી છે. પહેલકેરંટગચ્છ હો ને તે ગચ્છના યતીઓ તથા ગચ્છમાં ભળેલા હોવાથી કરંટ તપાગચ્છ ગણાયસં
For Private and Personal Use Only