________________
શેઠ જેસીંગભાઈ કાલીદાસ શેરદલાલ.
શેઠ સારાભાઈ ધર્મપત્ની શણગારબેન
સ્વ. રતીલાલ
શેઠ મનુભાઈ ધમપત્ની લીલાવતીબેન ધર્મપત્ની શારદાબેન
-
1
| કુસુમબેન
ચીનુભાઈ બુદ્ધિધન
શ્રીમતીબેન
કલાવતીબેન દીપકભાઈ
પ્રકાશભાઈ રાજેશભાઈ રેખાબેન
તેજભાઈ રાજીવભાઈ દીલીપભાઈ કિરણભાઈ
છાયાબેન શૈલાબેન શ્રીપાલભાઈ નયનાબેન
આ યંત્ર ઉપરથી સમજી શકાશે કે શેઠ જેસીંગભાઈને ૧. શેઠ સારાભાઈ ૨. રતીભાઈ ૩. મનુભાઈ આ ત્રણ પુત્ર હતા. તેમાંના શેઠ સારાભાઈને ચીનુભાઈ તથા બુદ્ધિધન નામે બે પુત્રો અને કુસુમબેન, તથા શ્રીમતીબેન નામે બે દીકરી છે. તેમાં ચીનુભાઈને (૧) દીપકભાઈ (૨) કિરણભાઈ (૩) રેખાબેન (૪) નયનાબેન એમ બે દીકરા ને બે. દિીકરી છે. કુસુમબેનને ૧. પ્રકાશભાઈ ૨. તેજભાઈ ૩. છાયાબેન એમ બે દીકરા અને એક દીકરી છે. શ્રીમતીબેનને ૧ રાજેશભાઈ ૨ રાજીવભાઈ ૩ શૈલાબેન એમ બે પુત્રો અને એક પુત્રી છે. બીજા પુત્ર મહુમ રતીલાલને કલાવતી બેન નામે એક દીકરી છે. તેને દીલીપભાઈ અને શ્રીપાલકુમાર નામે બે દીકરા છે. અહીં જણાવેલા વર્તમાન પુત્રાદિ પરિવારમાં સ્વ. રતીભાઈના ધર્મપત્ની લીલાવતી બેને દીક્ષા અંગીકાર કરી છે. તેમનું નામ સાધ્વી શ્રી લક્ષ્મીશ્રીજી છે. હાલ તે સંયમ ધર્મની પૂર્ણ ઉલ્લાસથી આરાધના કરે છે. બાકીને પરિવાર ઉત્સાહથી ધર્મારાધન કરે છે.
સ્વ. શેઠ જેસીંગભાઈએ જ્ઞાનદાનના અપૂર્વ પ્રેમને લઇને પિતાની હયાતિમાં શ્રી સિરપ્રકર ( છંદે બદ્ધ ગુર્જર ભાષાનુવાદ વગેરે સહિત) શ્રીપદ્મ તરંગિણી, શ્રીશ્રાવક ધર્મ જાગરિકા, શ્રી દેશના ચિંતામણિના ૨૪ ભાગમાંના શરૂઆતના પાંચ ભાગે, સિદ્ધહેમ વ્યાકરણ વગેરે ઘણું ઉપયોગી ગ્રંથે પિતાના સંપૂર્ણ ખરચે શ્રીજૈન ગ્રંથ પ્રકાશક સભાના કાર્યવાહક દેવ ગુરૂ ધર્મારાધક શેઠ ઈશ્વરદાસ મૂલચંદની દેખરેખમાં છપાવીને ખપી ભવ્ય જીને ભેટ આપ્યા હતા.
આ શ્રી દેશના ચિંતામણિને છઠ્ઠો ભાગ સ્વ. પિતાશ્રીએ શરૂ કરેલ શેઠ જેસંગભાઈ કાલીદાસ શેરદલાલ ચેરીટી ટ્રસ્ટ તરફથી શેઠ સારાભાઈ જેસંગભાઈએ પિતાની અને શેઠ ઈશ્વરદાસ મૂલચંદની દેખરેખમાં છપાવ્યું છે. આવા જ્ઞાનદાનની અનુમોદના કરીને બીજા પણ ધનિક ભવ્ય છે આવા ગ્રંથને છપાવીને પિતાની લક્ષમીને સદુપયોગ કરી માનવજન્મ સફલ કરે એજ હાર્દિક ભાવના. લિ. જૈન ગ્રંથ પ્રકાશન સભા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org