________________
વતનને વશ
કાઈ એક ગામના એક આસવાલને માથે ઉતરી. રાજ્યના સિપાઈ એ તેને ખાદશાહસલામત પાસે ન્યાય કરાવવા મુશ્કેટાટ ખાંધી લઈ ચાલ્યા.
કાં તે। હાથીના પગ તળે, કાં તા કુતરાઓની રાક્ષસી દાઢા વચ્ચે; મરજી થાય તા જીવતા તેલમાં તળે ને દિલ ચાહે તે ગરદન પણ મારે! ' બાદશાહી જૂલ્મની અનેક ભૂતાવળા કેદી બનેલા એસવાળ નરની આંખ સામે હાજર થઈ. રામાંચ ઊભા કરનારી એ કલ્પના હતી. પણ એસવાળ નરે ધૈય રાખી ખળ ને બુદ્ધિ અજમાવવાના નિશ્ચય કર્યાં.
સમીસાંજની છેલ્લી સધ્યા અંધકારના પડદા પાછળ સરવા લાગી અને ક્ષિતિજ પર ક્ષણજીવી ઘેરા લાલ પ્રકાશ ચમકી રહ્યો. પેલા કેદી આસવાળે સિપાઈ એને વિનતિ કરી :
૮ ભાઇ ! શૌચ જવાની તાકીદ થઈ છે!'
સાલા ખનિયા! ' સિપાઇએ કેવળ વ્યાપારી વૃત્તિવાળી અનિયાની ઢીલી જાત પર હસ્યા હશે, પણ આ કામ તે ખરી તાકીદનું! એને કાંઈ મુદત મરાય !
ઘેાડા વિચાર કરી સિપાઇઓએ એને કાંડે મજબૂત રસ્સી આંધી શૌચથી નિવૃત્ત થવાની રજા આપી. જારનાં માથેાડા ઊંચાં ડુડાંથી ભરચક્ક ખેતરમાં પેલા એસવાલ ચાલ્યા ગયા. દારડાના એક છેડા સિપાઇઓના હાથમાં હતા.
રાત પડી ગઇ. વખત પર વખત વીતતા ચાલ્યુંા, પણ શૌચ જવા ગયેલા મનિયા હજી ન આવ્યે !
· અનિયા ! ' દોરડું ખેંચતા સિપાઈ એ અનિયાની જાત પર કટાક્ષ કર્યાં. એમની રહેણીકરણીની ચર્ચા કરી. પરસ્પર હસ્યા. પણ પેલે। અનિયા તા ન આવ્યે તે ન જ આન્યા. થોડીવારમાં એ હાસ્ય શંકામાં ફેરવાઇ ગયુ'. તેએ ખેતરમાં ગયા, દારડાને એક મેાટા આંચકા માર્યાં, ને જારના એક સાંઠા ખણખણુ કરતા ડાર્ટી ઉડયેા. જાણે સિપાઇઓની મૂર્ખતા પર એ હાસ્ય કરતા ન હાય!
Jain Education International
For Personal & Private Use Only
h
STUF
=
www.jainelibrary.org