Book Title: Charitravijay Smarak Granth
Author(s): Balabhai Virchand Desai
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 202
________________ પત્રો અને પ્રશક્તિએ मृत्यु से जैन-समान को जो क्षति पहुँची है उस की पूर्ति शीघ्र ही नही ले सकेगी। आग्रा ता. १८-९-३२ सूर्यवर्मा एम. ए. प्रयाग विश्वविद्यालय। પ્રાતઃસ્મરણીય પરમ પૂજ્ય શ્રી ચારિત્રવિજયજી (કચ્છી) અહીં સં. ૧૯૨ ના ફાગણ માસમાં પધાર્યા હતા, તે વખતે તેઓશ્રીની વ્યાખ્યાનવાણીનો લાભ શ્રી સંધને બહુ જ સારી રીતે આપ્યો હતો. ત્યારબાદ સં. ૧૯૭૩ના માહ માસમાં બીજી વખત પોતાના શિષ્ય સમુદાય સહિત આવ્યા હતા. અને તેઓશ્રી વ્યાખ્યાન અને ધર્મશાનમાં બહુજ વિધાન છે, તેમ વાત સાંભળી અમારા ઠાકોર સાહેબ શ્રી રાજસિંહજી સાહેબ તેમના દર્શનાર્થે આવેલા હતા અને સામાન્ય ધાર્મિક ચર્ચા થઈ હતી. ત્યારપછી સં. ૧૯૭૪માં માહ તથા ચિત્ર માસમાં એમ બે વખત પધાર્યા હતા. તે વખતે ઠાકોર સાહેબે વ્યાખ્યાન સાંભળવા માટે પિતાની કચેરીના હેલમાં ગોઠવણું કરી, મહારાજ સાહેબને ત્યાં વ્યાખ્યાન આપવા કહ્યું હતું. ત્યાં જૈન-જૈનેતર સ્ત્રી-પુરુષ અને કચેરી મંડળ વગેરે માણસોની મટી હાજરીમાં વ્યાખ્યાન આપ્યું હતું અને તે સમય દરમ્યાન ધાર્મિક ચર્ચા માટે ઠાકોર સાહેબ વ્યાખ્યાન સિવાયના વખતે ઉપાશ્રયે અવારનવાર ઘણી વખત આવતા અને કલાકો સુધી ચર્ચા થતી હતી. ઠાકોર સાહેબને દરેક ધર્મનું સારું જ્ઞાન હતું અને દરેક ધર્મના ગુરુઓ સાથે ચર્ચા કરવાને પૂર રસ હતો; તેમજ જૈનધર્મ માટે સારી લાગણી હતી અને માનદષ્ટિથી જોતા હતા. તેમજ તેઓશ્રીએ જૈન ધર્મના પુસ્તકોને પિતાના ખાનગી વાંચનાલયમાં સંગ્રહ કર્યો છે. તેઓશ્રીએ મહારાજ સાહેબ પાસેથી તીર્થકર ભગવાનનું સ્વરૂપ સાંભળીને પાર્શ્વનાથ ભગવાનની છબી ચાંદીની કેમમાં મઢાવી પિતાની પૂજામાં રાખી હતી. ભાલીઆ, તા. ૨૨-૮-૩૨ મેતા લીચંદ ઉદચંદ અમૃતલાલ જાદવજી દશ દષ્ટાને દુર્લભ એવા અમારા માનવજીવનની કિંમત સમજાવનાર ગુરુમહારાજે સં. ૧૯૭૩ની સાલમાં અત્રે ચતુર્માસ કરેલ. સમાજસુધારણા માટે ખૂબ જહેમત લઈ અંગીયા, નખયાણા, મંજલ, વીલા અને ભડલી; એમ પાંચ ગામના ચોખરાને ભેગા કરી ઘણું સુધારા કર્યા હતા. મંજલમાં બે આગેવાન ભાઈઓના ચૌદ વર્ષોના ઝગડાને તેઓશ્રીએ માંગપટમાં નીકાલ આણેલે આથી અમને તેમના ઉપર શ્રદ્ધા વધી. તેઓ બહુ બુદ્ધિશાળી અને પ્રતાપી પુરુષ હતા. આજે પણ ખરામાં તેમને બહુ ભાવપૂર્વક સૌ યાદ કરે છે. અંગીયા ગામના ગામધણી બાવાજીને પણ તેમણે પ્રતિબોધ કર્યો હતો. ગામના ધણુ બાવાજી ધુ ઇશ્વરલાલભાઈ તથા અધિકારી વર્ગ તેમના પ્રતિ બહુ સન્માનવાળે હતે. જાહેર ભાષણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230