Book Title: Charitravijay Smarak Granth
Author(s): Balabhai Virchand Desai
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 201
________________ શ્રી ચારિત્રવિજય જીવનની છેલ્લી પળ સુધી પાઠશાળાની ઉન્નતિ માટે વિચાર કરતા રહ્યા હતા. ધન્ય છે એવા સાધુપુરુષને ! भभाव, ता. २०-८-३२ ઝવેરી મોહલાલભાઈ મગનલાલ સ્વર્ગસ્થ સાથે અમારો પરિચય પાલીતાણાના જળપ્રલય પહેલાં એક વર્ષથી થયા હતા. કેળવણી માટે તેમની અજબ તમને હતી. મહારાજશ્રીના સદુપદેશથી અમને પણ બે વિદ્યાથીઓના ખર્ચને-તેમને કેળવવાના ખર્ચને લાભ મળેલો, જે પાંચ વર્ષ સુધી આપ્યું હતું. આ બે વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાથી તે વિદવર્ય મુનિરાજ શ્રી દર્શનવિજયજી. અમારી લક્ષ્મીનો કેટલો સદુપયોગ થયો તે આથી જાણી શકાય તેમ છે, અને તે માટે અમે મુનિરાજશ્રીના એશીંગણ છીએ. બીજા વિદ્યાર્થી ભાઈ વ્યવહારિક જીવનમાં જોડાયા છે. મહારાજ શ્રી સ્વભાવે શાન્ત, ઉત્સાહી તેમજ કેળવણી પ્રત્યે ઘણી ધગશ રાખતા હતા. બીજા મુનિરાજે તેનું અનુકરણ કરે તે આજની આ જૈન સમાજની નિસ્તેજ દશા જરુર નાબુદ થાય. मुंपता. १०-१०-३१ શ્રી ગુલાબચંદ સોભાગ્યચંદ શાહ, अति सिमीर......सभालने मे सितारे। मायभी गया. तयाना मामाने शांति भने ! મુનિશ્રી ભકિક હતા. + + + અમારે મનભેદ થયો. પણ તેમની બહાદુરી તથા ધગશ માટે સૌ કોઈને માન હેય. હું કચ્છી તરીકે બેવડું અભિમાન લઉં છું. એ સ્વર્ગસ્થને હું માનું છું, પાલીતાણું.. કુંઅરજી દેવશી श्रीमान् पूज्य विद्वद्वर्य शासनदीपक मुनिरत्न श्री चारित्रविजयजी महाराज साहब के सहवास में मैं कईबार आया हूँ। आप बड़े विचारशील एवं उदार हृदय वाले थे । आपका जीवन परोपकारमय था। समान की उन्नत्ति के लिये आपका मन सदा उत्साही रहता था। आपने पवित्र तीर्थभूमि पालीताणा में श्री यशोविनय जैन गुरुकुल स्थापित कर के समाज का महान कल्याण किया है कि जिसमें आज सेंकडों विद्यार्थी विद्याध्ययन कर के सन्मार्गगामी होते हैं। आप इतने साहसी और बैर्यवान् थे कि अनेक संकट आने पर भी गुरुकुल को ऐसा स्थायी रूप दिया कि आन नगत में जयवंत है, यही आपके अमर आत्मा का स्मरण है । आप जैसे शासनप्रभाविक मुनिरत्न की आधुनिक समय में परमावश्यकता है किन्तु समय की बलिहारी है। ॐ शान्ति ! जयपुर, ता. २७-९-३२. भगवानदास जैन. यों तो आपमें और भी अनेक उज्ज्वल गुण थे परन्तु आप पहले दर्जे के सद्विवेकी, सत्याग्रही, सच्चरित्रवान और सत्यवक्ता थे। आपके द्वारा जैनी नवयुवकों का बड़ा उपकार हुआ है। शोक है कि इस परोपकारनिष्ट सच्चारित्रचूडामणि महान् पुरुष का संवत् १९७५ में केवल ३५ वर्ष की उम्र में ही देहान्त हो गया। हमारी समझ में मुनि श्री चारित्रविजयजी की Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230