________________
૧૮
શ્રી ચારિત્રવિજય
રસિક ચારિત્રવિજયજી મહારાજ (કરછી) શ્રીના હદયમાં ધગશ ઉત્પન્ન થતાં આ સંસ્થાને ખુલ્લી મુકવાને પ્રસંગ પ્રાપ્ત થયો અને વિદ્યાર્થીઓની ભરતી કરવામાં આવી. શ્રી યુ. વિ. જે. ગુ. પાલીતાણું
સં. ૧૯૮૪ નો રિપોર્ટ
અત્યાર સુધીમાં બહાર પડેલ રીપેર્ટ ઉપરથી જૈન સમાજ જાણી ચુકેલ છે કે ઉપર્યુકત સંરથાના આદ્ય સ્થાપક મહેમ પૂજ્યપાદ મુનિ મહારાજશ્રી ચારિત્રવિજયજી (કરછી) હતા. તેઓશ્રીએ આ સંસ્થાને શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પ્રાકૃત પાઠશાળા બોડીગના નામથી ૧૯૬૮ ના વૈશાખ શુદિ ત્રીજથી ખુલ્લી મુકી હતી. આ સંસ્થાને ઉદ્દેશ જૈન બાળકોને સંસ્કૃત, પ્રાકૃત ભાષાનું સારું જ્ઞાન આપવા સાથે જૈન સિદ્ધાન્તોનું તાત્વિક જ્ઞાન આપી જૈન પંડિતે બનાવવાનો હતો. મેહુમ મહારાજશ્રીએ સં. ૧૯૭૭ ના અષાડ માસ પર્યત આ સંસ્થાના મૂળ ઉદ્દેશોને સાચવી રાખી ઉંચી સ્થિતિ ઉપર મુકવા અથાગ પરિશ્રમ કર્યો હતો. શ્રી યુ. વિ. જે. ગુ. પાલીતાણા
૧૯૭૪-૭૫-૭૬ નો રિપોર્ટ
19
સં. ૧૯૬૮ થી ૭૦ સુધીના પ્રગટ થયેલા રિપોર્ટ ઉપરથી જૈન સમાજ જાણુ મૂકેલ છે, કે આ સંસ્થાની મહેમ મુનિરાજશ્રી ચારિત્રવિજયજી કચ્છીના હાથે ૧૯૬૮ ના કારતક સુદ ૫ થી શરૂઆત થયેલી અને તે જ વર્ષના વૈશાખ સુદ ૩ ના દિવસથી તેને શ્રી ય વિ. જૈન સંસ્કૃત પ્રાકૃત પાઠશાળા જોડીગ એ નામ અપાયેલ. ત્યારબાદ સં. ૧૯૬૯ ના જેઠ માસમાં પાલીતાણું મળે જળપ્રકોપ થયેલ, તે સમયે મમ મુનિરાજ શ્રી ચારિત્રવિજયજીએ સમયને યોગ્ય સહાય આપી સંકટમાં સપડાયેલાઓને યોગ્ય સહાય આપવાથી અને તેની સહાય તરફ ત્યાંના એડમીનીસ્ટ્રર મી. સ્ટ્રોંગ મેજરનું ધ્યાન ખેંચામાથી તેઓને જોઈએ તે જગ્યા, આ સંસ્થાના માટે, નહિ જીવી કિંમતે પટે આપવાને ઇચ્છા જાહેર કરતાં સ્ટેશન બાજુના ફીલ્ડવાલી, જે ઉપર હાલ મકાન છે, તે પાંચ વીઘાં જમીન તેઓ સાહેબે આપી.
મહુંમ મુનિરાજશ્રી ચારિત્રવિજયજીની ઈચ્છા આ સંસ્થાને જૈન ગુરુકુલ તરીકે બનાવવાની હતી. શ્રી યશોવિજય જૈન ગુરુકુલને
ઝવેરી જીવણચંદ ધરમચંદ પ્રમુખ ૧૯૭૧-૭૨-૭૩-૭૪ ને રિપોર્ટ.
શેઠ લહમીચંદજી બેદ ઉપપ્રમુખ શેઠ ફકીરચંદ કેશરીચંદ શેઠ લલ્લુભાઈ કરમચંદ ઝવેરી હીરાલાલ સરપચંદ નાણાવટી
એ. સેક્રેટરીઓ
સમવેદન દર્શાવતા
કેટલાએક તારે અને પની નોંધ મનિ મહારાજશ્રી વિનયવિજયજી મહારાજ
મુ. રાણપુર શ્રી વિજય મોહનસૂરિજી મહારાજ તથા મુનિશ્રી વિજયપ્રતાપસૂરિજી મહારાજ
મુધ્રાંગધ્રા આચાર્ય મ૦ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org