________________
૩૨
શ્રી ચારિત્રવિજય
સન્માનપત્રમ્ श्री सिद्धाचलतीर्थराजतिलके श्रीपादलिप्ते पुरे, येनानन्दवितानकं हितकरं ज्ञानस्य विस्तारकं । श्रीमत्पाठगृहं यशोविजयजीनामाङ्कितं स्थापितं, स श्रीसंयतपुङ्गवो विजयतां चारित्रराजेश्वरः॥१॥ - જિનશાસન શુભેચ્છક, મિથ્યામતિ મતભંજક, અજ્ઞાનતિમિરવિવંસક, પરોપકારનિષ્ઠ, ચારિત્રચૂડામણિ, કાર્યદક્ષ, વ્યાખ્યાનવાચસ્પતિ, વિદ્વદ્રય મુનિ મહારાજ
શ્રી શ્રી શ્રી ચારિત્રવિજયજી મહારાજ સાહેબજીના પવિત્ર પાદપક્વમાં. . કાશી-બનારસમાં આપ સાહેબે ઉચ્ચતર અભ્યાસ કરી–અત્યુત્તમ અનુભવ મેળવી, બંગાલપૂર્વ દેશ-ગુજરાત-કાઠીયાવાડ-મારવાડ અને મેવાડ આદિ દેશના વિવિધ ગામ તેમજ શહેરોમાં વિચરી ઉપદેષ્ટા તરીકેનું કિંમતો કાર્ય બજાવી ભારતવર્ષ ઉપર જે અગમ્ય ઉપકાર કર્યો છે તે ધન્યવાદને પાત્ર છે.
સંવત ૧૯૬૮ના ભયંકર દુર્ભિક્ષ સમયે નિરાધાર જેન બચ્ચાંઓને બચાવી લેવા અને તેઓને ઉચ્ચતર જ્ઞાન આપી જૈન વિદ્વાનો ઉત્પન્ન કરવા શ્રી સિદ્ધક્ષેત્ર યશોવિજયજી જૈન સંસ્કૃત'પ્રાકૃત પાઠશાલા બેડીંગ સંસ્થાપન કરી આપશ્રીએ જૈન સમાજ ઉપર મોટો ઉપકાર ર્યો છે. * સંવત ૧૯૬૯ માં પાલીતાણામાં થયેલ જળપ્રલય સમયે અનેક મનુષ્યને તથા પશુઓને આત્મસત્તાથી બચાવવાનું માન, એડમીનીસ્ટ્રેટર મેજર સ્ટ્રોંગ સાહેબ આદિ રાજકીય અમલદારોના ધન્યવાદ સાથે, પ્રાપ્ત કરી રાજ્યનું સંપૂર્ણ વફાદારીપણું મેળવવા સાથે આપશ્રીએ મુનિ તરિકેના 'સત્યધર્મને જે અદા કર્યો છે તે અત્યંત પ્રશંસાને પાત્ર છે. * પાંચ વરસ સુધી જીવતોડ પ્રયત્ન અંગીકાર કરી ઉપરોકત પાઠશાલા-બેડીંગને ઉરચ શ્રેણી . 'ઉપર મુકી, આપ સાહેબે આપના ચારિત્રના ભાગે સંસ્કૃત-પ્રાકૃત અને ઇંગ્લીશ ભાષામાં ગુંથાયેલા
જૈન સાહિત્યની સંપૂર્ણ સેવા બજાવવા સાથે શ્રી સિદ્ધક્ષેત્રને અદ્વિતીય વિદ્યાનું કેન્દ્રસ્થાન બનાવી આપી * જેન તેમજ જૈનેતર સમાજની જે પ્રિયતા મેળવી છે તે અત્યંત પ્રસંશાને પાત્ર છે.
. મજકુર પાઠશાળા બોર્ડીંગને ચિરસ્થાયી કરવા પાલીતાણું સ્ટેટ પાસેથી વિશાલ ભૂમિકા ' મેળવી આપી જૈનશાસનને કીર્તિસ્થલ્મ “થાવરવિવાર ) શ્રી સિદ્ધક્ષેત્રમાં રોપી જૈન
મનિવરોને તથા જૈન સમાજને જાગૃત થવા આપ સાહેબે જે પ્રયત્ન રચ્યો છે તે અત્ય ત પ્રશંસનીય છે - સદરહુ પાઠશાળા બોર્ડીગના વિદ્યાર્થીઓને સદવિવેકી, સત્યાગ્રહી, ચારિત્રવાન અને સત્યવક્તાઓ થવાને આપ સાહેબે જે જે સંસ્કારો આપેલા છે તે આપ સાહેબની સાહિત્યપષક વૃત્તિનું શુભ ચિહ છે.
આવા આપ સાહેબ અનેક ઉજજ્વલ ગુણોથી આકર્ષાઈ અમે મજકુર પાઠશાળા-એડગના હિતચિન્તકો-કાર્યસંચાલકો તથા છાત્રગણુ અમારા તરફના આપના ઉપકાર યુક્ત ધર્મનેહ અને મમતાથી આકર્ષાઇ આપ સાહેબના શભ કતવ્ય-ગમનથી થતા વિયેગ પરત્વે અમારી ઉછળતી લાગણી પ્રદર્શિત કરતાં શાસનદેવ પ્રતિ પ્રાર્થના કરીએ છીએ કે આપને આવાં અનેક પવિત્ર કાર્યો કરવા શાસનાદે સતર્કટિગણું બળ પ્રેરો અને અમો આપનાં સુકીર્તાિયુક્ત પવિત્ર દર્શનનો લાભ પુન જલ્દી પ્રાપ્ત કરીએ. યલમ, તા. ૧-૩-૧૯૧૬, વીર સંવત ૨જર ના માવદિ ૧૧૫ બુધવાર
લી. અમે અમાએ આયતા-સુશુણપાકાંક્ષી, - ગુ લાલહેચરદાસ તે શ્રી સિદ્ધક્ષેત્ર વિજય સત્ર કાકા કાલા બેડ બના ભ છેઠ બહેચ દાસ ખીમચંદ
ચાલકે તથા સમગ્ર છીણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org