Book Title: Charitravijay Smarak Granth
Author(s): Balabhai Virchand Desai
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 219
________________ રસ સારી મદદ અપાવીશું. + + ચરિત્રના ઉતારા થયા હશે. ૬. પં કમલવિજયની અનુવૃંદના વાંચજો (૪) તમારા એક પત્ર મેાહનલાલ ઝવેરી ઉપરના તથા એક અમારા ઉપરના અને પહોંચ્યા છે. વાંચી ખીના જાણી છે. આણંદજી કલ્યાણજીના પેઢીના મુનિમે આવક ધ કરાવી છે, વળી + + વિજયજી પણ આવક બંધ કરાવે છે તે જાણ્યું છે. તમે એકલે પગે કયાં સુધી પહેાંચશેા ? પેઢી માટે બંદોબસ્ત થશે તેટલા કરશું. એ તે આપણામાં છે કે જેણે શરૂ કર્યુ તેણે જ પાર ઉતારવું પડે, પાઠશાળા તમે ઉધાડી હવે તમે જ સંભાળા, કાઇ બીજા કેટલી મદદ અપાવે ! + + વિજયજીને આવક બંધ કરાવવી શેાભિત નથી. હશે જેનું કર્યું. જે ભાગવશે. તમે કામ સંભાળજો. મદદ બનતી અપાવીશું. ભાવનગરવાળા કુંવરજી આણંદજી બાહોશ માણસ છે. વળી પાઠશાળા માટે પ્રેમ ધરાવે છે. તેમને પણુ લખજો. પેઢીના ટ્રસ્ટી પણ છે. તેમને સેક્રેટરી કરશેા તા ઠીક પડશે. અહીં એ પન્યાસ, ભાવવિજયજી, મુનિ હૅમવિજયજી, મુનિ દર્શનવિજયજી, લાભવિજયજી, મુકિતવિજયજી, ધર્મવિજયજી, ચિત્તવિજયજી, હેતવિજયજી, પ્રેમવિજયજી એ રીતે જાણજો. સં. ૧૯૭૨, અમદાવાદ દં. ૫. કમલવિજયની અનુવદના વાંચો (૫) અહીં અત્યારે યાગ દૂલ્હનની ક્રિયા ચાલે છે. ત્રણેને પન્યાસ કરવાના છે. તમે કચ્છમાં. હું અહીં. પાઠશાળા કેવી રીતે બચાવી શકાય? પાઠશાળાના ઉદ્દાર માટે તમે જલદી કચ્છમાંથી પાલીતાણા આવા ! કુંવરજીએ બગાડયું છે અને + + વિજયજી પણ પાલીતાણામાં રહી પાઠશાળા વિરૂદ્ધ પડયા છે, તેમણે તે! હમણાં ઉપાડા લીધા છે. હાય, બધું સારૂં થઇ રહેશે. તમે પાલીતાણા આવા ! અમે પ્રાયઃ સધ લઇને ત્યાં આવશું. કમેટી માટે ભલામણ કરીશું. સારા ધનિષ્ઠ માણુસાના હાથમાં પાઠશાળા સાંપાય તેા સારી ઉન્નતિ થાય. તમે કાઇ વાતે ચિંતા ન કરશો. તમારી મહેનત અને પરિશ્રમ જરૂર સફળ થશે. આપણે આપણા માટે કર્યું છે શાસનદેવ સ્હાય કરશે. સં. ૧૯૭૩ અમદાવાદ ૪. ૫. કમળવિજયની અનુવદના વાંચજો (૬) સ્થવિર મુનિરાજ શ્રી વિનયવિજય મહારાજ પાઠશાળા સંબંધી કિકત વાંચી ધ્યાનમાં લીધી છે. સાધુ સાધ્વીઓને જ્ઞાન મળી શકે એવી ગોઠવણ વિશેષ રાખશેા. ધરગૃહસ્થી ભણે તેા ભણે પણ સાધુ ભણુશે તા માટા કાયદો છે. પાઠશાળા માટે ઉંઝા ગુરુ મહારાજ પન્યાસજી મહારાજ સાહેબને લખ્યું હશે, નહીં તેા જરૂર લખશે. સ. ૧૯૬૮ કા. વ. ૩ Jain Education International લી. મુનિ વિનયવિજયજીના અનુવંદના સુખશાતા પહેાંચે (૭) શ્રી ચારિત્રવિજય શ્રી વિજયધમસૂરીશ્વરજીના પત્ર બનારસથી લી. ધવિજયાદિ ઠાણા ૧૦ના, શ્રી પાલીતાણા તંત્ર વિનયાદિ—ગુણરત્ન–રત્નાકર મુનિ શ્રી ચારિત્રવિજયજી યાગ્યાનુવદા વાંચશેા. For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230