________________
૧૪
શ્રી ચારિત્રવિજય
આજે જે માન આપ્યું છે તે આપની સર્વની મારા તરફની શુભ લાગણીનું પિણામ છે. મારાં કાર્યો તથા ગુણાની પ્રશ'સા કરી આપે જે લાગણી દર્શાવી છે તેને માટે સર્વના આભાર માનું છું. વિશેષમાં મારે એટલું જ કહેવાનું છે કે મેં જે કાંઇ કાર્ય જ્ઞાન ફેલાવવાની દિશામાં કર્યું છે તે મારી ફરજ છે, અને તે કરજ બનવવાથી વિશેષ કાંઇ કર્યું નથી. તાપણું આ કાર્યને આપ અતિ મહત્ત્વનું રૂપ આપી મને તેના સ્થાપક અને નિયામક તરીકે માન આપે છે તે આપ સર્વેની જ મહત્તા છે. ખરેખર કહું તે। આ કાર્ય મેં કરેલું નથી; સમગ્ર જૈન }ામે કરેલું છે. અને તેને શ્રી સંધ તરફથી પોષણ મળે છે માટે આ સ` માન તેને જ ઘટે છે. અમે । સાધુ હાઇ માત્ર ધર્મની વૃદ્ધિ થાય એ રસ્તે પ્રયત્ન કરવા એ અમારે। ધમ છે. આપના વિચાર પ્રમાણે આ કાર્યથી મારે। એ હેતુ પાર પડે છે એમ આપ સમજતા હૈ। તે હું પરમ સંતાષ પામું છું. •ગૃહસ્થો ! મારી પ્રવૃત્તિની દિશા થોડા સમયથી બદલવાના મારા વિચાર હતા, પરંતુ આ પાઠશાળાનું કાર્ય જે રીતે સ્વત ંત્રપણે અને શુભબુદ્ધિથી મે' ચલાવ્યું છે, તે પ્રમાણે ચલાવનાર મળવાની રાહ હતી. હાલ મી. કુંવરજીભાઈ જેને તમે સ જાણો છે, તેમને આ કાર્યના ભાર સાંપી જાઉં છું, તેની લાયકી, આવા ખાતા તરફની લાગણી તથા અનુભવ ઘણાં ઉચ્ચ પ્રકારનાં છે. જેથી હું ધારું છું કે સર્વે કાર્ય વ્યવસ્થિત ચાલશે. વળી તેમને સહાય કરવાને ગામના ગૃહસ્થાની કમીટી નીમી છે, તેએ પ્રસંગે પ્રસંગે કાની વ્યવસ્થામાં સહાય કરે. હું ઇચ્છું છું કે જે આ વૃક્ષનું ખીજ રેાપાયું છે તે સદા સર્વદા પ્રપુષ્ઠિત થાએ ને તેનાં મીઠાં કળા જૈનકામને
તેથી
પ્રાપ્ત થાઓ.
છાત્રગણુ ! તમાને પણુ હું આ વખતે એ ખેલ કહું તેા અસ્થાને નહિ ગણાય. તમારા અભ્યાસમાં સાવધાન રહેશે। અને પવિત્ર ચારિત્રવાળા થશેા, કારણ કે તમારી કુમળી વયમાં જો સારા થવાને તથા વિદ્યા શીખવાને પ્રયત્ન કરશે તે તેમ કરી શકશેા. પણ પાર્ક લડે કાંઠા નહિ ચડે માટે તમારા વડિાની આજ્ઞામાં રહી વિનયથી નિત્ય વિદ્યાભ્યાસ કરશેા. અંતમાં મહારાજ સાહેબે આ પાઠશાળા પ્રત્યે સ્નેહ ધરાવનારા રાજ્યના અમલદારે। તથા માનપત્રદાતાઓની લાગણીને યેાગ્ય શબ્દોમાં અપનાવી હતી. ત્યારબાદ મહારાજ સાહેબ પોતાને સ્થાને પધાર્યાં હતા; અને પછી આવેલા સગૃહસ્થાના મેનેજરે ઉપકાર માની સભા વિસર્જન થઇ હતી.
તા. ૧૨ મી મા, સને ૧૯૩૬, જૈન પૃ. ૨૧૩-૧૪-૧૫, પુસ્તક ૧૪, અંક ૧૧.
Ø
‘સંવત્ ૧૯૬૯ ના જેઠ સુદ ૭ ના રાજ કે જ્યારે ( પાદલિપ્તપુર) પાલીતાણા શહેર ઉપર જળપ્રકાપ થયા ત્યારે આ પાઠશાળા ઓર્ડીંગનું મકાન સિદ્દાચળ જવાના રસ્તા ઉપર જમણી બાજુએ રાખવામાં આવ્યું હતું. રાતના વરસાદની શરૂઆત થયા પછી જ્યારે પાણી ઘણું જ ચઢી ગયું ત્યારે પૂજય મુનિમહારાજ શ્રીમદ્ ચારિત્રવિજયજીના મુકામ તે શાળામાં હતા, ને તેની કેટલીક વ્યવસ્થા તેમની દેખરેખ નીચે ચાલતી હતી. તેઓશ્રીએ બચાવા બચાવાના પાકારે સાંભળી તપાસ કર્યા પછી મેાટા મેટા વિદ્યાર્થીઓને લઇ નીચે આવી શાળાના મકાનની સામે આવેલી ધી એમ્પ્રેસ ડીસ્પેન્સરી Empress Dispensary ના પીલરની જોડે રસીએ બંધાવી માણસેાનું રક્ષણ કરવાને ઉત્તમ ઉપાય શાવી કાઢયો, અને વિદ્યાથી એની સાથે રહી તેમને હિમ્મત આપી પુરોશવાળા પાણીની અંદર રમી થેાભાવી ઉતર્યાં, અને હિમ્મતથી આશરે ત્રણ કલાક સુધી પાણીમાં રહી સંખ્યાબંધ માણસા તથા ઢારાને મરણુથી બચાવ્યા અને તેમાંના કેટલાંએક તદ્દન નગ્ન સ્થિતિમાં
Jain Education International
જૈન
For Personal & Private Use Only
www.jainelibrary.org