________________
1)
Jain Education International
શ્રી ચારિત્ર વિજય
દૂર દૂરથી દર્શન માટે આવેલા યાત્રાળુઓ ત્યાં અઠ્ઠા જમાવી બેઠા હતા. હાડમારીએના પાર નહાતા. આ દરમ્યાન પાલીતાણાની શ્રી આણુંદજી કલ્યાણજીની પેઢીના મુનિમે યાત્રાળુઓને યાત્રા કરાવવા માટે વ્યવસ્થિત પ્રયત્ન કર્યાં પરંતુ એમાં એને સફળતા ન મળી.
ટાણા ગયેલા મુનિજીને આ વાતની ખબર પડી. એક તરફ જનસુખાકારીના સવાલ હતા ને બીજી તરફ ધર્મ પ્રેમી જેના દુઃખી થતા હતા. બહુ જ સાવધાનીથી માર્ગ કાઢવાના હતા. તેઓ તરત જ મેજર સ્ટ્રોંગ પાસે ઉપડચા ને આ વિષયમાં ચર્ચા ચલાવી. આ રસ્તે કે ખીજે રસ્તે પણ લેાકેાને યાત્રાની છૂટી આપેા, એવા મુનિજીના આગ્રહ હતા. મેજર સ્ટ્રોંગે એ આગ્રહ પાસે મસ્તક નમાવ્યું ને ગુરુકુલમાં જ તેમને ઉતારવા એ શતે અને સાથે જનસુખાકારીને વાંધે ન આવે તેવા માથી યાત્રાળુઓને જવાની છૂટ આપી. આટલી હેરાનગતિ પછી આદ્દીશ્વર દાદાના દર્શનના આન સૌને વા હશે? લેાકેાએ મુનિજીનાં ખૂબ વખાણ કર્યાં.
સસ્થાના કાઠાર અને સ્ટાર ખુલ્લા મુકાવી યાત્રીઓને અખી સગવડ ગુરુકુલે જ પૂરી પાડી.
૧
**
For Personal & Private Use Only
www.jainelibrary.org