________________
એ સંતની વિચારણા
જીદ્ધાર
પ્રશ્ન:-જીર્ણોદ્ધારમાં શું શું કરવાનું છે?
ઉત્તર:-ધમ વીરાએ ધન ખર્ચી આલિશાન જિનાલયેા ઊભાં કર્યાં છે, તેનું રક્ષણ કરવું એ જૈનાની ફરજ છે. તેમાં જ સાચી જિનભક્તિ છે. નવાં મંદિર કરતાં પ્રાચીન મદિરાના જીર્ણોદ્ધાર કરવામાં આઠ ગણુ ફળ છે. તે પછી નવાં મિંદરા કરતાં જીર્ણોદ્ધારના મહાન લાભ કાં ન લેવા ?
મેં વિહાર દરમ્યાન અગાળ, મારવાડમાં અનેક વસ્ત જિનાલયે દેખ્યાં છે. જેના વિચાર કરતાં આંખમાં આંસુ આવે છે. એ દુઃખદ દૃશ્ય તા નજરે જોનારની દૃષ્ટિમાં જ યથાં ખડુ થાય. તેનેા નહિ જોયેલાને શું ખ્યાલ આવે કે શું લાગી આવે? ધનના લાભ એ સ્થાનામાં લેવા જેવા છે.
ઢુંઢક સાધુએ તે જિનમંદિરમાં કાંટા દેવરાવવામાં જ ધર્મ માને છે.
તે
મંદિરમાં જ અડ્ડો જમાવે છે. મંદિરની અગાસીમાં જ માતરું પરવે છે. મારવાડમાં કે કચ્છમાં આવા અત્યાચારા પૂરજોસથી ચાલી રહ્યા છે. શ્વેતાંબર મુનિવરો ત્યાંની ઘટતી જતી મૂર્તિપૂજક જૈન વસ્તી માટે વિહારક્ષેત્ર વધારે અને તેવાઓના સામના કરે તેા સાચા સ્વરૂપમાં જીર્ણોદ્ધાર થાય. પ્રશ્નઃ-અમારા દેરાસરામાં કરાડાની પુંજી છે, તેમાંથી ખીજા... મશિને આપે તે? ઉત્તર:-૧૫ કર્માદાન સિવાયના શુદ્ધ રસ્તે દેવદ્રવ્ય વધારવું, ભંડાર ભરવા એ ઈષ્ટ છે. પણ અમારા ભંડાર મેાટા, એમ ગણાવવા ખાતર નહિ, ભ’ડાર ગમે ત્યાંના હાય. દરેક જિનાલયે। તેમાં સમાન હકદાર છે. અહીં તીર્થંકર છે ને ત્યાં પણ તીર્થંકર છે. જૈનોને તીર્થંકર માત્ર પૂજનીય છે. બીજા દેરાસરે પૂજા-આરતી પણ ન ઉતરતી હાય, તા અહીંના ભંડાર વધારવાથી શું લાભ ? આ પ્રકારની મમતા માત્ર સ'સારવર્ધક છે.
ટ્રસ્ટીઓની ફરજ છે કે, મદિરના ઐચિંતા ખાસ કામ માટે અમૂક પૂંજી રાખી બાકીની બીજાં મદિરાની વ્યવસ્થામાં લગાડવી. જિનભક્તિનું આ નગ્ન સત્ય છે. આ દ્રવ્ય જ ખરું દેવદ્રવ્ય છે. કાઈ પણ મદિરનું હિત કરવું એ જ દેવદ્રશ્યનુ કુળ છે. સિવાયનું દ્રષ્ય કૃપણની લક્ષ્મી જેવું છે; જેમાં પાપના ભાગીદારા તેના ટ્રસ્ટીઓ છે.
Jain Education International
For Personal & Private Use Only
૧૩
www.jainelibrary.org