________________
ગુરુકુળના સ્થાપક
૩૧
૧ શેઠ હીરજી ઘેલાભાઈ ભણસી [કચ્છી] ૨ શેઠ લખમશી હીરજી મેશરી ૩ ઝવેરી મોહનલાલ મગનલાલ ૪ શેઠ વેલસી પુનાસી વકીલ ૫ શા મોહનલાલ દલીચંદ દેસાઈ ૫ ડકટર (નપુણસીવાળા) પુસીભાઈ હાઈકોર્ટ પ્લીડર
હરજી મેશરી ૬ મોહનલાલજી લખમીચંદજી બેદ વગેરે વગેરે.
આવી રીતે મજકુર ગુરુકુળની છેલ્લી કમીટી નીચેના ગૃહસ્થાની નીમી. ૧ શેઠ જીવણચંદ ધરમચંદ ઝવેરી ૨ શાહ લલ્લુભાઈ કરમચંદ દલાલ ૩ શેઠ કેશરીચંદ ભાણાભાઈ હા. શેઠ ફકીરચંદભાઈ ૪ શાહ હીરાલાલ સરૂપચંદ નાણાવટી ૫ ડેકટર નાનચંદ કસ્તુરચંદ ૬ શાહ મેહનલાલ ખોડીદાસ વગેરે વગેરે કમીટીએ મુંબઈ ખાતેની નીમી, તેમજ ભાવનગરની શાહ ગુલાબચંદ આણંદજી, શાહ વલભદાસ ત્રિભોવનદાસ ગાંધી, શાહ ફતેહચંદભાઈ ભાઈચંદ વગેરે વગેરે ગૃહસ્થની કમીટી નીમી.
પાલીતાણાની સ્થાનિક કમીટીઓની નીમણુંક કરી મહારાજ શ્રી સંવત ૧૭૩માં વિદ્યાથીઓ, મકાન, તેમજ સ્ટાફ વગેરે ગુરુકુળની હજારોની મીલકત મુંબઈની કમીટીને ભળાવી કચ્છમાં ગયા.
કચ્છમાં બે વખત ગયા અને બે વખત આવ્યા. ત્રીજી વખતે કચ્છમાં જઈ પાલીતાણામાં એક મોટા પાયા ઉપર જૈન કળાભુવન ખોલવા માટે ઉપદેશ કરી પ્રથમ ૩૦ હજાર કરી ખરચ કરવાની કબુલાત લીધી. ચાતુર્માસ ઉતરતાં અહીં તરફ આવવા વિચાર થતો હતો એ અરસામાં જૈન સમાજના કમનસીબે તબિયત બગડવાથી તેઓશ્રીને સ્વર્ગવાસ થયે.
પૂજ્ય મહાત્માશ્રી ચારિત્રવિજયજી (કચછી) મહારાજશ્રીએ આ સંસ્થાને સારામાં સારી કોટીએ મૂકી જૈન સમાજની સારામાં સારી સેવા બજાવી છે, એ તેમણે કરેલા પ્રયાસથી સમજી શકાય છે. ખરેખર! મહારાજશ્રીએ પિતાની દરકાર કર્યા સિવાય તન-મનથી અનહદ શ્રમ ઉઠાવી આ સંસ્થાને પરિપૂર્ણ કરી મુંબઈના ગૃહસ્થને સેંપી છે. અને આજે તેનું ગુરુકુળ તરીકેનું નામ મશહુર છે તે સહુ કોઈ જોઈ શકે છે.
મદીશેરી, પાલીતાણા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org