Book Title: Charitravijay Smarak Granth
Author(s): Balabhai Virchand Desai
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 198
________________ પત્રા અને પ્રશસ્તિ મુનિરાજ શ્રી ચારિત્રવિજયજી મહારાજના જીવનચરિત્રમાં મારા પરિચય માગ્યા એ માટે મારે આનંદ માનવા જોઇએ. વડાદરા સાધુ સ ંમેલનમાં તેઓના અને મા। પરિચય થયા હતા. જલપ્રલય વખતે પ્રાણીમાત્રની દયા એ સાધુતાના સિદ્ધાંત તેમણે જીવનમાં ઉતાર્યાં હતા અને તાદશ કર્યાં હતા. તીર્થરક્ષા એ તેમનું મુખ્ય ધ્યેય હતું. બારેાટાના ઝઘડામાંથી તે મળી આવે છે. જ્ઞાનદાનના પૂરા પ્રેમી હતા અને તેનું ઉદાહરણ આજનું ગુરુકુળ છે. ઉપરાંત તેમનું ચારિત્ર નિર્માળ અને જૈનધમ પર અનન્ય શ્રહ્ના હતી. સત્યપ્રિયતા પણ ઊંચા પ્રકારની હતી. તેમને સત્ય માર્ગ જાણી સત્ય સ્વીકારવાની પરમ રુચિ હતી. આ મુનિરાજ હેતમુનિજી ન તારાગણાનું અસ્તિત્વ પ્રકાશ માટે જ છે, ભગીરથ પુરુષા કામ કરવા જ–ધ્યેય પ્રાપ્તિ માટે જ જીવે છે. એ મહાન પુરુષમાં યાગની મસ્તી હતી, શાસનની ધગશ હતી. તેમના સાત ફ્રુટ ઊંચા ગૌર દેહ, એકલવાઇ કાયા ને તેજકણુ પ્રસારતુ મુખાવિંદ ન ભૂલાય તેમ છે. આધોઇ ( કચ્છ ) મુનિરાજ હ`વિજયજી ઇ મુનિમહારાજ શ્રી ચારિત્રવિજયજી સાથે મારા પરિચય હતા. હું તેમની પાઠશાળામાં ભણવા જતા, તેઓ મારા ઉપકારી હતા. તે જ્ઞાનના બહુ પ્રેમી હતા તેમજ પરાપકાર કરવામાં તેમની પ્રીતિ હતી. સાધુઓને દેખી તેમને આનદ આવતા. શાસનની સેવામાં તેમને સારા પ્રેમ હતા. હું તેમની સ્થાપન કરેલી પાઠશાળામાં લગભગ આઠેક માસ ભણ્યા હઈશ. ખેડા, ભા. વ. ૧૧ મુનિરાજ સૌભાગ્યવિજયજી 3 ન સ્વર્ગસ્થના મને ઘણા પરિચય હતા. તેઓ પ્રથમ બનારસ પાઠશાળામાં મારા પરિચયમાં આવેલા. ત્યાં સ્તુતિપાત્ર પરિશ્રમ લઇ તે વિદ્વાન થયા. ત્યારબાદ પાઠશાળા માટે પાલીતાણા જઇ, તીવ્ર પરિશ્રમ લઈ ગુરુકુળ સ્થાપન કર્યુ. સ. ૧૯૬૯ની જલહેાનારત વખતે ધણા જ વાને અભયદાન તથા ધર્માંદાન આપ્યું. તેઓ ઘણી બાબતમાં શાસન ઉપર ઉપકાર કરી ગયા છે. શ્રાવણ, સુ. ૧૧, ૧૯૮૯. મુનિ ભાવવિજયજી ร મુનિરાજ ચારિત્રવિજયજી ઘણા બહાદુર અને શાસનની લાગણીવાલા હતા. તેઓએ ઘણાં સારાં સારાં કામેા કરેલ છે. હતા આનંદી સ્વભાવના એટલે મુનિામાં ટી ખળ શ્રેણી વખતે કરતા. બાકી સહવાસમાં તેા રહેલ, પણ ઘણા વખત થયા એટલે જેવી જોઈએ તેવી સ્મૃતિવાલા નથી. કાલીયાક. ભાદરવા વદી ૧૦ રિવ. મુનિરાજ રંગવિજયજી, મુનિરાજ અમરવિજયજી, મુનિરાજ કાન્તિવિજયજી શાસન માટે પ્રાણ પાથરવા એ જ ગુરુમહારાજનું જીવનસૂત્ર હતું Jain Education International For Personal & Private Use Only મુનિરાજ કપૂરવિજયજી ULTR www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230