________________
૨૯
આવી રીતે સાઠ વરસના ડાસાને પેાતાના એ બાળક સાથે ટપાની પાછળ ભાગતા જોઈ આ દયાળુ અને સમાજની દાઝવાળા મહાત્માનું હૃદય ચીરાઈ જતું હતું. અને હંમેશાં તે જ વિચારામાં તેમનું મન સ ંતમ રહેતું હતું. થાડા દિવસ ‘આનું શું કરવું ?” આ વિચારમાં પસાર થયા બાદ, તેમને એક જ વિચાર આબ્યા, કે આ છેકરાઓને કોઈ પણ સંસ્થામાં દાખલ કરીએ તે ઠીક.
આ વખતે હસ્તી ધરાવતું જૈન ખાલાશ્રમ પેાતાની ખાલ્યાવસ્થામાં હતું. તેમના કાર્યકર્તાઓને મહાત્માશ્રીએ કહેવરાવ્યું, કે આ એ જૈન બાળકાને તમારા હસ્તક ચાલતા માલાશ્રમમાં દાખલ કરશે ? પણ તેમાં કાંઇ ન ખની શકયુ. મહાત્માશ્રીને ખૂબ લાગી આવ્યું.
જ્યારે આ જૈનબાળકે કચાંય આશ્રય ન મેળવી શકયા ત્યારે મહાત્માજીને એક એર વિચાર ઉદ્ભવ્યેા. અને તેને તરત અમલમાં મૂક્યો: તે એ કે—
ગુરુકુળના સ્થાપક
કાશી જેવા ધામમાં સેક્ડા અન્નક્ષેત્રે અને પાઠશાળાઓ હોય છે. તે જેનેાના આ મહાન તીર્થાધિરાજમાં એવી સસ્થા કાં ન હોય ? પાઠશાળા તેા ખરા ખર ચાલે છે. અને એની સાથે જ મેકીંગ હાઉસ હોય તે ઘણેા લાભ થાય. આમ વિચારી વૈશાખ સુદ ત્રીજે પાઠશાળાની સાથે મેટીંગની સ્થાપના કરાવી. આ વખતે વિજયમેાહનસૂરિજી ત્યાં જ બિરાજતા હતા. મદદને માટે તેમણે કપડવણજ એક આદમીને પત્ર લખીને મેાકલ્યેા. ત્યાંથી ૨૦૦ રૂા. મળ્યા. સ્થાનિક આવક પણ વધવા લાગી. કામ આગળ ચાલ્યું.
બાદમાં શ્રી ચશેવિજયજી જૈન સ`સ્કૃત પાઠશાળા સાથે એક અનાથાશ્રમ પણ શરૂ કર્યું. આમાં અલ્પબુદ્ધિના જૈન બાળકીને ઉદ્યોગ અને ધાર્મિક શિખવવામાં આવતું. ઉદ્યોગેામાં શરૂઆતમાં ફેટોગ્રાફી, નાસું અને એવું જ રાખેલું.
ખેર્ડીંગની શરૂઆતમાં શ્રી રણુશી દેવરાજની ધર્મશાળાના ધનિષ્ઠ મુનિમજી શ્રીયુત્ મુળજીભાઇએ પણ સારી મદદ કરેલી. મેડીંગ સ્થપાયા પહેલાં પણ મહારાજશ્રીના કહેવાથી કચ્છી ડાસા અને એના એ છેાકરાને પણ પેાતાને રસાડે જમાડતા હતા. માર્કીંગ સ્થપાયા પછી તે એ છેાકરાએ એમાં જ રહીને ભણવા લાગ્યા.
ત્યાર બાદ આ સસ્થાને પૂજ્ય આચાય મહારાજશ્રી વિજયધમ સૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી આગ્રાવાલા શેઠ તેજકરણજી ચાંદમલજી નહાટા તથા શે લક્ષ્મીચંદજી એક તરફથી માસિક રૂા. ૩૦૦) ત્રણ વરસ સુધી મળવાના પ્રબંધ થયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org