________________
શ્રી ચારિત્રવિજય
વીર્ય, પુણીયશ્રાવક, કુમારપાલ રાજા, ચંદ્રાવતીના જેને વગેરે અનેક છે. મારા બંગાળના વિહાર દરમ્યાન હું જોઈ શક્યો છું કે, અન્ય સમાજે કેટલી પ્રગતિ સાધે છે. કાશી બનારસમાં વિદ્યાર્થીઓ માટે ૩૬૦ અન્નક્ષેત્ર છે. આર્યસમાજીઓ અનેક ગુરુકુલ ચલાવે છે. જ્યારે દાનવીર જૈનો કંઈ ન કરે? લગ્ન, મોજમજા, કંટ, મહેફિલ, દહાડા-દફતીમાં હજારો ઉડાવાય છે. અને હિસાબ રહેતું નથી. જ્યારે સાધર્મિક સેવા કે જ્ઞાનવૃદ્ધિના કામોમાં મૂઠી બીડવામાં આવે છે. આ અધઃપાતની નિશાની નહિ તે બીજું શું? અત્યારે તો જેનોની એ જ ફરજ છે કે ગામોગામ ગુરુકુળ, બેકિંગ, જ્ઞાનાલ ખેલી દેવા જોઈએ. જ્યાં ભાવી જૈન સંતાનોને વ્યવહારિક, ધાર્મિક જ્ઞાન પૂરતી રીતે મળે ! આજ પરમ સાધમિક ભકિત છે. જૈન નોકર રહે જેનામાં રહે. અને નોકર રાખે તો જૈનને પ્રથમ પસંદ કરે. ગરીબ જૈનોને પ્રથમ પસંદ કરે. ગરીબ જેનને સહાય આપી પગભર બનાવી જૈન વિદ્યાર્થીઓને મદદ કરે. વિદ્યાલયને
સંગીન કરે. આ દરેક સાધર્મિક પૂજાનાં જ અંગે છે. પ્રશન-મીલ માલિક માટે સાધર્મિક વાત્સલ્યની આ ઉમદા તક ન ગણાય? ઉત્તર–પંદર કર્માદાનને પિસો સારા ખાતામાં મુશ્કેલીથી જ વપરાય છે. એ તે
ભાગ્યશાળીઓ જ કરી શકે. બાકી આ કાય કંઇ અમુક માટે જ નથી. પ્રત્યેક જૈન કેઈ ને કઈ રીતે સાધર્મિક ભક્તિ કરી શકે છે. એકંદરે
સાધર્મિક એ જ મારે સાચે બંધુ છે, મારા ધનને એ પરમાર્થથી ભાગીદાર છે.” આવી ઉદાત્ત ભાવના ઉઠવી જોઈએ. આ કેટીને જૈન શ્રાવક એ ભાવ જૈન . તે ત્યાગી બને તે પણ શાસનની અધિકાધિક પ્રભાવના કરી શકે છે.
શ્રાવિકા ક્ષેત્ર પ્રશન-સાત ક્ષેત્રોમાં સ્ત્રી સમાજનું સ્થાન કયાં છે? ઉત્તર-સાતે ક્ષેત્રમાં સ્ત્રી (શ્રાવિકા) સમાજનું સ્થાન બીજું છે. પણ માતા તરીકે
તેનું મહત્વ વધુ છે. સજ્ઞાન ધર્મિણી માતાનું સંતાન ધર્મધારી બની શકે. અજ્ઞાન સ્ત્રીને પુત્ર અવિવેકી કે ધર્મરહિત બને એ સહજ છે. શ્રાવક એ પુરુષ પ્રધાન છે. જ્યારે શ્રાવિકા માટે વિશેષતા એ છે કે, શ્રાવકના બાલજીવનનું ઘડતર શ્રાવિકાને આધીન છે. મતલબ કે બાલકને ઉછેર માતા અને ભગિની કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org