________________
5
મુ નિ શ્રી નું અ ના ૨) જય
પાલીતાણામાં શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ ચાલ્યા કરતુ હતુ. એક વેળા પ્રમુખ અને સેક્રેટરીએ મહારાજશ્રીને વિહારમાં મળી સલાહ સૂચના પણ લઈ ગયા. તેઓએ એક જ વાત કરી : ‘જે ભલા ઉદ્દેશ માટે સંસ્થા સરજી છે એ ઉદ્દેશ પૂરા કરજો ! ખાર બાર વર્ષની કુમળી વયે નાકરી શેાધતા કે ખેતીમાં લાગી જતા જૈન માળકાને કેળવો, સાચા હીરા બનાવજો, શાસનસ્થંભ અનાવજો !' આટલા શબ્દો પાછળ પણ એમનું હૈયું ગળગળુ બની ગયું હતું. લક્ષની તમન્ના શું નથી કરાવતી ? જૈન સાહિત્યના ઉદ્ધારની અનેક યાજનાએ તેમના મનમાં ઘૂમી રહી હતી. શ્રીયુત ગેાવનરામના સરસ્વતીચંદ્રના મનારાજ્યની જેમ, પ્રસિદ્ધ વૈજ્ઞાનિક શ્રી ગજ્જરની મારગામની ચેાજના જેવી એ પણ ચેાજના હતી. જૈન વિદ્વાનોને આશ્રય આપવા, તેમની પાસે તુલનાત્મક રીતે દરેક સાહિત્ય તૈયાર કરાવવું, તેમને યુરીપ મોકલવા અને સાહિત્યની સારી કૃતિ સરજનારને ‘ નાખેલ પ્રાઈઝ ’ ની જેમ ઓછામાં ઓછા પાંચ હજાર રૂપિયા ઈનામ આપી શકાય. એક સાહિત્યાશ્રમ દ્વારા જેનેાના ધર્મગ્રંથા સારી રીતે તૈયાર કરાવી સમાજ સામે ધરવા.જૈન સાધુઓને પણ અભ્યાસ કરવાની અને સાહિત્યનિર્માણ કરવાની સગવડ કરી આપવી. તેમ જ તીરક્ષક મંડળ પણ ચેાજવું.
આ બધા વિચાર। યશેાવિજયજી જૈન ગુરુકુળને સ્થિર કરી તેનાથી નિવૃત્તિ મળતાં એક પછી એક અમલમાં મૂકવાના હતા. પણ મનેારગ્રામની ચેાજના જેમ અસલ રહેવા નિર્માયી હતી તેમ આનું પણ ખન્યું.
મનની વાત મનમાં જ રહી. કલ્પનાઓની ઈમારતા કલ્પન માં જ જીવતી રહી. તેએ કચ્છમાં વિહાર કરતા આને માટે પ્રયત્ન કરતા રહ્યા. કચ્છમાં ઘૂમી તેએ આંગીયા આવ્યા. અને વિ. સં. ૧૯૭૪નું ચતુર્થાંસ અહીં જ કર્યુ.
Jain Education International
For Personal & Private Use Only
•TUF
www.jainelibrary.org