________________
ક ચ૭ માં
-
અંગિયા માંગપટ પ્રદેશનું મુખ્ય નગર ગણાય છે. આ મુનિજીના ચતુર્માસના સમાચાર બધે પ્રસરતાં લોકો રંકડા (ગાડ) જડાવી વ્યાખ્યાન–વાણું સાંભળવા આવવા લાગ્યાં. મુનિજી તેઓનાં ભેળા ને અજ્ઞાન હૃદયમાં જૈનધર્મનું અમૃત સીંચવા લાગ્યા, સાથે સામાજિક સુધારણા તરફ કચ્છી પ્રજાનું લક્ષ દેર્યું. તેઓ માનતા હતા કે, “ન ધર્મો ધાર્મિકેર્વિના જે સમાજના સભ્યો બલવાન તે સમાજ બલવાન, અને આ માટે IF તેમણે માંગપટ કૉન્ફરન્સ પણ એકઠી કરાવી. તેટલા પ્રદેશના મુખીઓ, પંચપટેલો ને અગ્રણીઓને નતરી વિચાર વિનિમય કરતાં શીખવ્યું તેમજ સંગઠન કરાવ્યું. આ
લગ્ન ખર્ચ, દહાડા તથા બીજા વ્યર્થ ખર્ચાઓ બંધ કરાવ્યા અને ભૂતકાળની ભાવના તાદૃશ ખડી કરી. એક વખતની ચેતનવંતી પ્રજામાં સમાજ સુધારણું અને ધર્મશ્રદ્ધાનું અવનવું મોજું પ્રસરાવી દીધું. બાળકોમાં જ્ઞાનના પ્રચાર માટે પાઠશાળા ઉઘડાવી. અનેક ધર્મભાવનાનાં કાર્યો કરી તેઓએ ચતુર્માસ પૂર્ણ થતાં આગળ વિહાર કર્યો. અંગિયાના વીરબાવાજી (ત્યાંના ઠાકર-રાજા) તથા અધિકારી વર્ગ ઉપદેશ સાંભળવા આવતે અને અવારનવાર શાસ્ત્રચર્ચાઓ પણ થતી. તેઓશ્રીએ બેત્રણ જાહેર વ્યાખ્યાને પણ આપ્યાં. હિંદુ, મુસલમાન સૌ તેમાં આવતા.
અંગિયા જેવું જ માંગપટનું બીજું શહેર મંજલ છે. અહીં મૂર્તિપૂજકોનાં માત્ર પાંચ ઘર હતાં. તેમાં પણ શાહ શામજી નત્યુ તથા શાહ ઘેલા નથુ નામના બે ભાઈઓનાં બે કુટુંબ અગ્ર શું હતાં, પૈસાપાત્ર અને વગવસીલાંવાળાં હતાં. પણ કઈ કમનસીબ પળે બન્ને વચ્ચે કુસંપનાં બીજ એવાં ૮૦ થયાં હતાં કે, એ બેન કુસંપના છાંટાથી આખું ગામ ત્રસ્ત હતું. ચૌદ ચીદ વર્ષ એ પર વીતી ગયેલાં. કેટમાં પૈસા વેડફાતા હતા ને એકબીજા પર૨પરને હલકો દેખાડવાને રચ્યા-પચ્યા
i
HTS
=
-
કંક:
૨ ટક
er
-
=
=
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org