________________
F
માનપત્ર
આ
ચારિત્ર અને ઉત્તમ ત્યાગે મને આશ્ચર્યમગ્ન બનાવ્યા છે. અને આથી જ રાજ્યના અધિકારી વર્ગોંમાં આજે તેઓ બહુમાન પામી રહ્યા છે. તેઓશ્રીના સંસ્થા માટે અપૂર્વ આત્મભાગ અને સેવા મે' નજરે નિહાળ્યાં છે. ગમે તેવા મુખ્ય વાતાવરણમાં અડગતાથી ઊભા રહી એમણે સસ્થાને ઉછેરી છે. જલપ્રલયની સેવા તે। કી વિસરાય તેમ નથી. આ કાય અમેરિકા કે ઇંગ્લેન્ડમાં થયું હાત તેા લાકા ન જાણે શુંય કરત! માનપત્ર તે। આપણા હૃદયની યત્કિંચિત્ અંજલિ છે. તેના બદલા કઈ રીતે વાળી શકાય તેમ નથી. તેઓ વિહારમાં જાય છે. સાધુએ હમેશાં વિચર્યા જ કરે છે, પણ આપણે આશા રાખીએ કે તેઓ કદી સંસ્થાને નહિ ભૂલે ! પુનઃ જલદી દર્શન દેશે.' આ લાગણીઓને જવાબ વાળતાં મુનિજીએ જણાવ્યુ કે, ‘મને જે માન આપ્યું છે તે સર્વની શુભ લાગણીનું પરિણામ છે. માાં કાર્યાં અને ગુણેાની પ્રશંસા માટે સર્વે ના આભારી છું. બાકી મેં જે કાર્યો કર્યાં છે, તે મારી ફરજ બજાવવાથી કઈ વિશેષ કર્યું નથી. છતાં આપ મને સ્થાપક અને નિયામકનું માન આપે! છે, તે માટે આપને આભાર માનું છું. આમાં મારું કાંઈ નથી. સમગ્ર જૈન કામે આ કરેલું છે અને તેની જ આ સસ્થા છે. તેઓ તરફથી જ એને પેાષણ મળે છે. અમે તે સાધુ હાઈ માત્ર ધર્મવૃદ્ધિને લક્ષમાં રાખી પ્રયત્ન કરીએ છીએ. અને આપના વિચાર પ્રમાણે એ લક્ષની સિદ્ધિ થતી હાય તા મને પરમ સ ંતાય છે.
ગૃહસ્થે ! મારી પ્રવૃત્તિની દિશાથેાડા સમયથી બદલવાનેા મારા વિચાર હતે, પણ પાઠશાળનું કાર્ય સ્વતંત્રપણે અને શુભ ખુદ્ધિથી જે રીતે મે ચલાયું, તેવી રીતના કાઈ પુરુષની મને શહ હતી. હાલ મુંબઈના કચ્છી જૈનાની કમિટી હસ્તક ભાઈ કુંવરજીભાઈ ને બધા સંસ્થાના કાર્યભાર સોંપી જાઉં છું. હું ધારું છું કે તેઓ કાર્ય વ્યવસ્થિત રીતે ચલાવશે. વળી તેમને સહાય કરવા ગામના ગૃહસ્થાની જે કમિટી છે તે પ
૫
Jain Education International
For Personal & Private Use Only
STUFF
www.jainelibrary.org