________________
સત્ય ની આ ણા એ
મુનિજીના ખભા ઉપરથી ખસી ગયેલી કામળી પણ પુરાવા તરીકે લેતા ગયા. આ એક પરાજય ભલે મળ્યા, ત્રીજે તે। વિજય મળશે તેની ખારેાટાને તે ખાત્રી જ હતી. આ પ્રસંગ તા. ૧૩-૪–૧૯૦૫, સ. ૧૯૬૧ ના ચૈત્રશુદિ ૮ ને ગુરુવારે અન્યા. એ વખતે થયેલે કેટલાક પત્રવ્યવહાર ઘટનાની વધુ વિગત આપે છે.
*
સં. ૧૯૬૧ ચૈત્ર સુદ ૭ મુધવાર (તા. ૧૨-૪-૧૯૦૫ ) પાલીતાણાથી.........શેઠ આણંદજી કલ્યાણજીની અમદાવાદની પેઢી પર પત્ર લખે છે કે,
ખારેટ હડીસીંગના દીકરા દીપાએ દાનવજયજીના શિષ્ય ધર્મવિજયજીને માટે કાંબળી ઢાંકી ગળુ` દબાવ્યું. (તળાટી જતાં રસ્તામાં)
*
*
તા. ૧૨-૪-૧૯૦૫
શ્રી કૃષ્ણરામ ગે!વિ ́દરામ શેઠ આ૦ ૩૦ ની અમદાવાદની પેઢીને જણાવે છે કે,
તા. ૧૨-૪-૧૯૦૫ ના રાજ અપેારે ખર ઉપર એ ને પંદર મીનીટે મારામારી થઈ છે.
*
તા. ૧૩-૪-૧૯૦૫
શેઠ આ ક॰ ની અમદાવાદની પેઢી પર મારામારી અંગેને તાર.
*
Jain Education International
*
તા. ૧૩-૪-૧૯૦૫
આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી પર મહુવાવાળા શ્રા રફ ગાંડાલાલ આણુ છુ, લખમીચંદ, લાલચંદ રામજી, કપૂરચંદ ઝવેરચંદ તથા પંડિત ત્રિભુવનદાસે પત્ર લખ્યાઃ તેમાં જણાવ્યું કે,
આજે આરેાટા બીડી પીતા પીતા પહાડ પર ચડવા. તેમને સગાળપાળના દરવાજાના સીપાઈ એએ અટકાવતાં મારામારી કરી છે. તેઓને ઇન્સ્પેકટરે ભરાયા છે. ચારિત્રવિજયજી તથા મુનિ ધર્મવિજય યાત્રાર્થે
પ
For Personal & Private Use Only
www
STUF
www.jainelibrary.org