________________
.
1
-
શ્રી ચારિત્રવિ જ ય આ કાળ જાહેરાતને નહોતે. એક અઠ્ઠાઈ ઉજમણુમાં કોલમનાં કૉલમ છાપાઓમાં ભરાવનાર કીર્તિલેભી યુગ નહોતો. આ વાત પર હિંદનું ઓછું લક્ષ ખેંચાયું. કેવલ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અને મુંબઈ સમાચારે ટૂંક નેંધ લેતાં લખ્યું કે
એક મહાન જૈન સાધુએ પાલીતાણાના જલપ્રકપ સમયે અનન્ય આત્મભેગ આપી જલમાં તણાતાં સેંકડો માણસોના જાન બચાવ્યા હતા, અને હિન્દના ફલીવુડ તરીકેની નામના મેળવી છે. એ અનાથ, નિરાધાર અને ગરીબ માણસોના અને નિરાધાર પશુઓના બચા-બચાવના પિકાર કરતા અને બરાડા પાડતા સેંકડે પ્રાણીઓના જાન બચાવનાર એ સાધુ પુરુષે પાલીતાણા સ્ટેટ પર ઉપકાર કરી માનવજાત ઉપર એક અનન્ય દાખલો બેસાડ છે. તેઓ પિતાના ફોટા કે જીવન-ચરિત્ર બહાર નહીં આપતા ફક્ત પિતે પિતાની ફરજ બજાવી છે તેમ કહે છે.”
- આ પછી મુનિજીની સેવાભાવનાની અને સાહસની બધે ખૂબ ખ્યાતિ પ્રસરવા લાગી. પણ આ પ્રસંગે મુનિજીના સ્વાધ્ય પર ઘા કર્યો. એક વાર શત્રુંજયની છ ગાઉની પ્રદક્ષિણામાં ચંદન તલાવડી પાસે છાતીભેર પડી ગયેલા. એ વખતથી છાતીનો દુઃખાવો રહ્યા કરે. એમાં ત્રણ ચાર કલાક શરદીમાં રહેવાથી છાતીનું દર્દ ઓર વધી ગયું.
બીજી તરફ એમની ખૂબ ખ્યાતિ અને પાઠશાળાની દિન પ્રતિદિન તરકકી જેઈ કેટલાય લીઓને જરાય ચેન નહોતું પડતું. તેઓ સંસ્થાને વિકટ પરિસ્થિતિમાં મૂકવા તનતોડ પ્રયત્ન આદરી બેઠા હતા. આ શ્રેષનું કારણ કેઈ પૂછે તે શું બતાવી શકાય? વર્ષા આવે ત્યારે સી વનવૃક્ષ ખીલે ને જવા સુકાય એનું કારણ બતાવશો ? - વિક્રમ સંવત ૧૯૬૯ નું આ ચતુર્માસ તેઓશ્રીએ પાલીતાણામાં કર્યું. ચતુર્માસ ઉતરતાં પાલીતાણામાં પ્લેગ આવ્યો. પાઠશાળા અને મુનિજી તળાજા ગયા. છતાં ધીરે ધીરે બધાના વિરોધ વચ્ચેથી પાઠશાળા મકકમ થતી જતી હતી.
3
Rી
Jain Education International
For Personal & Private Use Only
www.jainenbrary.org