________________
(16
Jain Education International
શ્રી ચા રિત્ર વિ જ ય
કાર્ય વિધાયકના ભાગ્યમાં ઉત્સાહ અને નિરુત્સાહ, કટાક્ષ અને આક્ષેપ, માન અને અપમાન હંમેશાં લખાયેલાં જ હાય છે. ખરા કા કર્યાં વિરોધ જોઈ સારું કામ કરતાં કદી પાછા ન પડે. એને જગત્ની પરવા રાખ્યું ન ચાલે. મુનિજીએ પેાતાના વિચાર વધુ દૃઢ .
અન્તે મુનિજીએ દઢ આત્મવિશ્વાસ અને સ્વયંભુ પ્રેરણાથી પ્રેરાઈ વિ.સ’. ૧૯૬૮ની જ્ઞાનદાત્રી જ્ઞાનપ`ચમીના પ્રાતઃકાલે માતીશાહની મેડીના ત્રીજામાળે એક બિલકુલ નાના સ્વરૂપમાં ‘શ્રી યશેાવિજયજી જૈનસ'સ્કૃત પ્રાકૃત પાઠશાળા' સ્થાપી. જેની સ્થાપના સમયનું મંગળ મુહૂત નું શ્રીલ પણ વેપારીને ત્યાંથી ( બ્હારા બહેચરભાઈ ગાંડાભાઈના ) ચાપડે ઉધાર લખી મંગાવવું પડેલું. તે વખતે થાડા શ્રાવકાના ટેકરા, ત્યાં બિરાજતા ઘેાડા મુનિરાજો અને એક પંડિતથી શરૂઆત કરી. ધીમે પ્રીમે ત્યાં બિરાજતા સાધુસાધ્વીએ જૈન પાઠશાળામાં ભણવા આવવા માંડવાં. મહારાજશ્રીએ યાત્રાળુઓ પાસે જઈ ઉપદેશ આપી સંસ્થામાં મદદ અપાવવા માંડી; શ્રી આ. કે. ની પેઢીના મુનિમને સમજાવી સંસ્થામાં મદદ અપાવવાનું વચન મેળવ્યું અને શરૂઆતમાં જેને માટે લેાકેાને આશા, અવિશ્વાસ હતાં તેમની આ શ ́કા મટી. અવિશ્વાસ ઘટયો અને સંસ્થા ઉન્નત થવા લાગી.
મુનિશ્રીના જીવન મંત્ર હતા જાયેં સાધયામિ કા ઢેઢું પાતયામિ ઉપાડેલું કાર્ય જીવના જોખમે પણ પાર ઉતારવું. દિવસને રાત એક જ વિચારણા કરતા. સંસ્થા કેમ ઉન્નત અને અને સમાજમાં જ્ઞાન પ્રચાર કેમ વધે.
18
For Personal & Private Use Only
www.jainelibrary.org