________________
Jain Education International
શ્રી
ચારિત્ર વિ જ ય
શકે તેમ નહાતા. પ્રત્યેક ધમ શાળાએ સંસ્થાની મદદ માટે ઉપદેશ આપતા મુનિજીના દિલમાં કેવલ નાનાં સતાનાના ઉદ્ધાર ને શાસનસેવા રમી રહ્યાં હતાં. તેમણે સંસ્થા સાથે સરસ્વતી મંદિર પણ સ્થાપ્યું. અનેક વિદ્વાના સંસ્થાની મુલાકાત લેવા લાગ્યા. અનેક વિદ્વાન શાસનપ્રેમી મુનિરાજે તથા શ્રી વિજયધર્મસૂરિજી પણ આ કાર્યની પ્રશંસા કરતા તેમજ મદદ મેાકલાવ્યા કરતા. આ વખતે આગ્રાના દાનવીર શેઠ લક્ષ્મીચંદજીએ તથા શેઠ તેજકરણજી ચાંદમલજીએ સંસ્થાને સૂરિજીના ઉપદેશથી સારી મદદ આપી.
જે નાનકડા રાપ પર ઇર્ષ્યાનાં અનેક હિમકણ, વિરાધના ભયંકર ઝંઝાવાત ને આક્ષેપેાની ઝડીએ વરસતી હતી, તે રાપ એ બધા વચ્ચે ફાલ્યા, ફૂલ્યા ને વિદ્યાધામના ઘટાદાર ઘેઘૂર વડલા મની રહ્યો.
સેવાભાવથી સી'ચાયેલી સભાવનાની પ્રવૃત્તિ કયે દહાડે અફળ મની છે ?
૬૮
For Personal & Private Use Only
www.jainelibrary.org