________________
'
ગુરુકુલ સ્થા ૫ ના
શ્રી સિદ્ધાચલજી તીના વાતાવરણે ઉપર્યુક્ત ભાવનામ વધુ પ્રેરણા આપી; એમાં નવીન પ્રાણસ’ચાર કર્યાં. જેનેાના મહાન્ તી ધામ-તીથ પુરીને વિદ્યાપુરી બનાવવાની ભાવના વધુ મજબુત બની. એટલે પેાતાના આ દૃઢ વિચારશ ત્યાં બિરાજમાન પૂ. પા. શ્રી સિદ્ધિવિજયજી મહારાજ ( મુનશી ) અને શ્રી મેાહનવિજયજી મહારાજને ( અત્યારે આચાર્ય શ્રી વિજયમેાહનસૂરિ ) જણાવ્યા. મુનિશ્રીના આ વિચાર। સાંભળી ઉપર્યુક્ત અને મુનિરાજે ઘણા જ પ્રસન્ન થયા અને સમાજશાસન ઉન્નતિના આવા વિચારા માટે મુનિશ્રીને ખૂબ ધન્યવાદ આપ્યા. તેમજ તે વિચારોને સંપૂર્ણ સહાનુભૂતિ આપી અને પેાતાનાથી બનશે એટલી એ કાર્યમાં સહાયતા આપવાનું પણુ જણાવ્યું. અહીં પેાતાના વિચારેને સહાનુભૂતિ મળી એટલે મુનિશ્રીએ પેાતાના દાદાગુરુ પૂ. પા. પંન્યાસ શ્રી કમલવિજયજી (શ્રી વિજયકમલસૂરિજી)ને ઉંઝા તથા પૂ. પા. આચાર્ય મહારાજ શ્રી વિજયધમ સૂરિજીને બનારસ પત્ર લખી પેાતાના દઢ વિચારા જણાવ્યા. અને સ્થાનેથી મુનિજીને ઉત્સાહવર્ધક વિચારા મળ્યા અને એ શુભકા માં સહુએ પેાતાની સહાનુભૂતિ અને પુરેપુરી સમ્મતિ દર્શાવી. સહાયતાનાં વચને પણ આપ્યાં.
બીજી તરફ કેટલાકાએ વિરાધ પશુ જાહેર કર્યાં. શ્રાવકે અને સાધુઓની મુલાકાતે મુનિશ્રી જવા લાગ્યા. કેટલાક આ વાર્તાને હવાઈ તરગ, મધુર કલ્પનાએ કહી હસી કાઢતા; ત્યારે કેટલાક કહેતા ‘ચારિત્રવિજય ! એ કાય મહામુશ્કેલીનું છે. તું તારું સંભાળ ! તું પડિત થા એટલે ખસ ! જગત્ની ચિન્તા તારે શા માટે!’ કેટલાકે એમ પણ કહેતા કે · વાણિયાના છેાકરા પડિત થયા હાય એમ કદી કેાઈ એ જાણ્યું છે ખરું ? વાણિયાના કરા તા વ્યાપાર કરી જાણે. એમને વળી સ’સ્મૃત પાકૃત ભાષા આવડે ખરી ? એ તેા બ્રાહ્મણેા જ વિદ્યા ભણે અને કાંતા આપણા સાધુએ જ ભણે. માટે ચારિત્રવિજયજી આ વિચાર જ છેડી વા.'
6
Jain Education International
For Personal & Private Use Only
૬૩
mn
STUF
www.jainelibrary.org