________________
CLIC
Jain Education International
વિ. સં. ૧૯૬૧ ના બેસતા વર્ષે.
એક હેન્ડબીલ બહાર પાડી જાહેર કરવામાં આવ્યું કે, ખારે।ટાએ શ્રી હંસવિજયજીના ( વિજયવલ્લભસૂરિજીના ) શિષ્ય સાહનવિજયજીને નાગા કરી કાંટામાં નાખી દીધા છે. તાકાન કરે છે.
આ રીતે ભારેાટા
શ્રી ચા રિત્ર વિ જ ય
X
X
X
આમ ભવિષ્યના કેાઈ ગંભીર ખનાવની આગાહી આપતી બીનાએ વૃદ્ધિ પામતી જતી હતી.
જ્યારે વિવેકના દીપક મુઝાય છે ત્યારે માનવી સારાસારને વિચાર કરવા નથી થેાલતા. એક દિવસ પહેલી ટૂંક પાસે કાઈ એ શૌચ નિવૃત્તિ કરી મંદિરની પવિત્ર ભૂમિને અપવિત્ર કરેલી જોવામાં આવી. વધુ તપાસ કરતાં એ કૃત્ય જાણી–બુઝીને ખારેાટવગ તરફથી કરવામાં આવેલું જણાયું. યુવાન મુનિજીએ દુઃખી હૃદયે નીચે આવી પેાતાના દાદાગુરુ પં, કમલવિજયજી (શ્રી વિજયકમલસૂરિ) સમક્ષ બધા વૃત્તાંત કહી સંભળાવ્યા. મહારાજે લાંબા નિવાસ સાથે મારાટાના ઉમ્બંખલ વનને અને રાજના પીઠબળને સચાટ શબ્દોમાં કહી બતાવ્યાં.
વાત આગળ વધવા માટે જ વધતી હતી. મારેાટાએ દહેરાસરમાં ચાખા, સેાપારી ને પાઇ—પૈસે મૂકાવવા આખા રંગમડપમાં પાટલા પાથરવાની પ્રથા ન છેડી. ચૈત્યવ'ન કરનારને કે એ ઘડી ધ્યાન ધરીને બેસનારને ખૂબ અગવડ પડતી જોઈ, મુનિ ચારિત્રવિજયજી અને તેમની સાથેના એક બીજા સાધુ દીપવિજયજીએ આ પાટલા શ્રાવકે પાસે ઉપડાવી લઈ જગા કરી દ્વીધી. આ નિમિત્તે તા. ૧૨-૪-૧૯૦૫ સં. ૧૯૬૧ ચૈત્ર શુદિ છ બુધવારે સવા બે વાગે ખારેટ એ નાનકડું છમકલું કર્યું તથા એક હદે પહોંચ્યા.
સાધુનું ગળું ક્રમાવવાની
નિમિત્તની જરુર હતી અને નિમિત્ત આવી મળ્યું, વળી મારેાટાએ નિશ્ચય કર્યાં કે એ ‘ દીપવિજય' ને કાલે
૪૮
For Personal & Private Use Only
www.jainelibrary.org