________________
સત્ય ની આ શું એ
સં. ૧૯૬૦ માં બીજા જેઠ મહિનાની ચર્તુદશી. દેરાસરમાં પાટલા મૂકાણું. ઝગડાને જન્મ.
T
સં. ૧૯૬૦ અષાડ સુદી ત્રીજ પાલીતાણાથી બારેટ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીને લખે છે કે, અમને બીજા જેઠ વદ ૧૪ થી આજ સુધી બધા અહીં હેરાન કરે છે. માટે તમે કે બંદેબસ્ત કરવા મહેરબાની કરો.”
સં. ૧૯૬૦ અષાડ સુદી ૩, તા. ૧૫-૭–૧૯૦૪ પાલીતાણાથી એક યાત્રિક સંઘ સહી કરીને શેઠ આ૦ ક. ની પેઢીને ઉપરના બનાવથી વાકેફગાર કરે છે.
આ જ દિવસે પાલીતાણાની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અમદાવાદની શેઠ આ૦ ક ની પેઢીને ખબર આપે છે.
નક
મ
y
'iiiiI]
અષાડ સુદ ૮ ને બુધવાર જાવક નંબર ૫૦૧ ના પત્રથી અમદાવાદની પેઢીએ પાલીતાણાની પેઢીને પ્રસ્તુત ઝગડા માટે પૂછાવ્યું.
અષાડ સુદ ૯ ને ગુરુવાર મુનિ દીપવિજયજી અમદાવાદની પેઢીને ઝગડાની જાણ કરાવે છે ને પં. કમલવિજયજી તથા હંસવિજયજી હાજર હતા તે જણાવે છે.
અષાડ સુદ ૧૦ ને શુક્રવાર, તા. ૨૨-૭-૧૯૦૪ પાલીતાણની શેઠ આ૦ કની પેઢીએ જા. નં. ૪૮૭ થી અમદાવાદની પેઢીના જા. નં. ૫૦૧ ને ૫૦૨ ના ઉત્તરમાં જણાવે છે કે,
પાલીતાણા પહાડ પર પુંડરિક સ્વામીના દહેરાના ચેકમાં પાટલા પાથરી દીધા. જે પાછળથી ઉઠાવવામાં આવ્યા.
૪૭
Jan Education internation
For Personal & Private Use Only
પw.jainia