________________
1.)
Jain Edu
on international
શ્રી ચારિત્ર વિ જ ય
ખારેાટાનું વર્તન કેવું ઉચ્છ્વ ખલ છે એની પણ ચર્ચા થતી. આ દુઃખદ ચર્ચાએ દિવસે દિવસે વધતી જ ગઈ. યુવાન મુનિ ચારિત્રવિજયજીનું હૃદય આ ચર્ચાએ સાંભળી અત્યંત દર્દ અનુભવી રહ્યું હતું. ‘ન ધમે િધાર્મિÊવિના', ધ્યાતા વગરના ધમ કેવા ? જેને અનેકા ધર્મ માની પૂજનીય ગણી મસ્તક નમાવતાં હાય એની સાથે માનવી હલકી રમત રમે! ખારેટાની વર્તણુક એમને અસહ્ય લાગવા માંડી.
ખારોટના ઝગડાના ઇતિહાસ જરા લાંબેા છે. વિ. સ. ૧૮૮૬ ના વૈશાખ વદ્દી ૧૦ ને સેામવારે મારેટા સાથેના વ્યવસ્થાપત્રના લખત પછી લાંબા કાળ સુધી શાન્તિ અને શ્રદ્ધાથી મધું ચાલતું રહ્યુ. એકે શ્રદ્ધા સાથે, નમ્રભાવે સેવા આપી. ખીજાએ ઉદારતાપૂર્વક તેના ખલેા આપ્યા. પણ કાળ વહ્યા ને એ સેવા ને શ્રદ્ધામાં એટ આવી. હની મારામારી શરુ થઈ. વિ. સ. ૧૯૬૦ ના બીજા જેઠ વદી ૧૪ ના દિવસે એક સાધારણ અથડામણુ ઉભી થઈ.
કેટલીક વાર મેાટી ઘટનાઓનાં નિમિત્ત નાનાં હાય છે. દહેરાસરામાં અણુ · થયેલી ચીજો મેળવવા ખારેાટાએ રંગમ'ડપમાં બધે પાટલા બિછાવવા માંડયા. મુનિરાજોને અને યાત્રાળુઓને ચૈત્યવંદન કે દર્શનમાં આ પાટલાએ બહુ અગવડ ઊભી કરવા લાગ્યા. ખારેટાને તેમ ન કરવા સૂચન થયું. પણ ઘણા વખતથી એકાંત સત્તા ભાગવવાથીને જેનેાની ઉપેક્ષા વૃત્તિથી જન્મ પામેલી ને વૃદ્ધિ પામેલી તેમની અભિમાનવૃત્તિ ઉછળી આવી. તેઓએ પાટલા ખસેડવાની સાફ ના સુણાવી. સામેથી ખસેડવાના આગ્રહ થયા. વાત જીદ પર ચઢી. અથડામણેા ધીરે ધીરે વધવા લાગી.
અમદાવાદની શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢી સાથે થયેલે કેટલેાક પત્રવ્યવહાર આપણને ઝગડાના પ્રથમ પ્રારંભની ટૂંકી પણ ટીક માહિતિ આપે છે.
***
૪૬
(૮
"For Personal & Private Use Only
www.jainelibrary.org