________________
Mar
મૃત્યુ ના મ્હોં માં
વાહનાય દાડે ને માનવી પણ દોડે ! યંત્ર ને કારખાનાઓના શેરમકાર જેમ માનવીએ પણ શેારમકાર કરે! ચાલવાનું પણ દોડવામાં. ખેલવાનું પણ ઉતાવળમાં. નિરાંત તે ક્યાંય નહિ !
પ્રવૃત્તિના પરમ ધામ મુંબઇમાં ધારશીને નવું જોવા જાણવાનું ઘણું હાય. ધીરે ધીરે એ બધાથી પરિચિત થઇ ગયા. કુતૂહલબુદ્ધિ શાન્ત થઇ ગઈ ને તે મુંબઇગરા બનવા લાગ્યા. ધારશી મુંબઈ આવ્યે ત્યારે પિતાએ ઇચ્છા હતી કે, મુંબઈ જઈ વ્યાપારમાં પણ પળેાટાવું ને નિશાળે પણ જવું. ધારશીની પણ ઇચ્છા ભણવાની અપેારના એક ગૂજરાતી નિશાળમાં જવા લાગ્યા ને બાકીના વખત પિતાજીના સ્નેહિની દુકાને બેસવા માંડયેા. અહી નિશાળમાં એ નામુંઠામું લખતાં, પત્રવ્યવહાર કરતાં શિખ્યા તથા વેપારજોગુ ́ જ્ઞાન મેળવી લીધું. બુદ્ધિ કુશાગ્ર એટલે થાડા વખતમાં તા દુકાનની બધી આપલે, ભાવતાલનું પણ જ્ઞાન મેળવી લીધું. થોડા વખત પછી ઘેલાશાહને લાગ્યુ કે હવે ધારશી વ્યાપારને ચેાગ્ય થયા છે. તેમણે તુવેરના કારખાનાવાળા એક દુકાનદારને ત્યાં તેને નાકરીએ બેસાડ્યો. ધારશીએ પેાતાનું તમામ લક્ષ તેમાં પરાવ્યું. જોતજોતામાં તે એ પાવરધા થઈ ગયા. દુકાનધણીને તેનાથી ખૂબ લાભ થવા લાગ્યા. થાડા વખત પછી તેને પેાતાના ભાગીદાર નાન્યેા. ધેા ધીકતા ચાલવા લાગ્યા. ધારશીની ગ્રાહકે। પતાવવાની શક્તિ, નામાઠામાની ચાકસાઇ, મહેનતના શાખ ને મજારની વધઘટ પરની ષ્ટિ અજબ હતાં.
વ્યક્ત કરી
સાથે સાથે
હતી. એ
ધારશીની આવક ઠીક થઇ. માતા સુભગાખાઇ પણ પેાતાની પુત્રી રતન અને પુત્ર મેાણુશીને લઇ મુંખઇ આવ્યાં. ત્યારપછી ઘેલાશા ખેતર-જમીન જાળવવા મુખ્યત્વે પત્રી જઇ રહ્યા. કારખાનું ધમધેાકાર ચાલતું હતું. આ વેળા તુવેરદાળની ચિત્રી ચઢે એવી બનાવટ જોઈ એનુ હૃદય એટલું લાગણીપ્રધાન બની ગયું કે ત્યારથી તેણે જીવનભર તુવેરદાળ ન ખાધી. ઉત્તર જીવનમાં પણ એક વખત ભાગલપુરમાં રેશમનું કારખાનું જોતાં
૧૭
Jain Education International
For Personal & Private Use Only
M
STUFF
www.jainelibrary.org