________________
.
શ્રી ચારિત્રવિજય ચાલતાં સાંજ પડવા આવી હતી. સંધ્યાને આછા ઘેરે પ્રકાશ આખા વનપ્રદેશ પર છવાઈ ગયો હતો. થોડીવારમાં એક સાંઢિયાસવાર આવતે દેખાય. એની ઝડપ એટલી હતી કે થોડીવારમાં ભેટભેટા થઈ જાય. અને ભેટભેટા થઈ જાય તો એક દુખદ પરિસ્થિતિને પુનર્જન્મ થાય.
મુનિએ સમય પરખી લીધે. માર્ગ પરના ઝાડની એથ લઈ લીધી. ઝડપથી આવતે પીછો પકડનાર સાંઢિયાસવાર ડીવારમાં સૂર્ય પરથી વાદળનો ખાલી ટૂકડો પસાર થઈ જાય તેમ પસાર થઈ ગયો! એનો માર્ગ ભગ્ગાઉનો હતો. મુનિરાજે રાત અહીં જ ગાળવામાં સલામતી સમજી. હિંસક પશુઓથી ભરેલા જંગલમાં ઝાડ નીચે, જાગતી આંખે તેઓ બેસી રહ્યા. જે આત્માને વળગેલા હિંસક પશુઓને જીતવા નીકળ્યો હોય એ આવા જંગલી પશુઓથી કેમ ડરે? આ તે આત્મિક યુદ્ધની પ્રાથમિક ભૂમિકા હતી.
પ્રભાત થતાં મુનિજી , ચીરઈ” વટાવી “ભચાઉ આવી પહોંચ્યા. આ પહેલાં સંપ્રદાયના વાડામાંથી નાસી છૂટેલને પાછા પકડી લાવવા માટે બધે સંદેશા પ્રસરી ચૂક્યા હતા. મુનિ ધર્મસિંહજી મૂર્તિપૂજક શ્રાવકે પાસે પહોંચ્યા. પિતાની વાત રજૂ કરી. શ્રાવકોએ મુનિરાજના આ સાહસ અને નિર્ભયતાની ખૂબ પ્રશંસા કરી. પિતાનાથી બનતી મદદ આપવા પણ કબૂલ થયા. મુનિરાજને રોકાવું પાલવે તેમ નહોતું. કઈ સદ્ગુરુ શોધી કાઢી તેમના શરણે બેસી જવાની ખૂબ ઉતાવળ હતી. તેમણે શ્રાવકો પાસેથી સંવેગી મતના સાધુઓની કેટલીક ક્રિયાઓ જાણી લીધી.
સવારના દશ વાગતાં અંજારથી રવાના થયેલા શ્રાવકનું ડેપ્યુટેશન (પ્રતિનિધિમંડળ) ભગ્ગાઉ આવી પહોંચ્યું. એમણે મુનિજીને પિતાની જુનવાણી દલીલથી અને દરેક પ્રકારના ડરથી સમજાવવા માંડ્યા. તેમણે તે એક જ વાત કરી ૩૮
કરી
શાળા ,
'/
AA
*
6 Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org