________________
સત્યને પૂછે
કરવા નહાતા માગતા. નિષ્ણુય કરવાની શક્તિ પણ નહાતી. સહુ સ`પ્રદાયની દિવાલમાં ગાબડું ન પડે તેની પ્રીકરમાં હતા. આખરે સ ંઘે ધમકી આપવા માંડી :
સઘની સત્તા
‘સુનિવેશ ખુંચવી લઈ ફજેત કરશું. જાણે છે ?’
મુનિજીએ સહેજ હાસ્ય કરી એના મૂક પ્રત્યુત્તર વાળ્યેા. એમની નજરમાં સંધ કરતા સત્યની સત્તા વિશાળ ને વિરાટ હતી. સંપૂર્ણ વિચાર કર્યાં પછી જ-નફાતાટાને પૂરેપૂરો ખ્યાલ લાવ્યા પછી જ કાના આરંભ કરવા એ શ્રેષ્ઠ બુદ્ધિશાળીનું પ્રથમ લક્ષણ છે. અને એવી વિચારણા પછી શરુ કરેલા કાને પૂરું કરવું એ બુદ્ધિનું બીજું લક્ષણ છે, એમ શાસ્ત્રવચન છે.
“आरब्धस्य अन्तगमनं द्वितीयं बुद्धिलक्षणम् ।”
મુનિ ધર્મસિંહજી પ્રથમ બુદ્ધિલક્ષણમાંથી પાર ઉતરી ગયા હતા. હવે તેને પૂરેપૂરા અમલ કરવાના હતા. સમય ખરાખર પરિપક્વ થઈ ગયા હતા. કરાળિયાની જાળ જેવાં વાડાનાં બંધના ચેામેર ગાઢ રીતે વીંટળાઈ જાય, તે પહેલાં તેને ભેદીને બહાર નીકળી જવાની જરુર હતી. સારા કાર્યમાં હંમેશાં સહાય મળી રહે છે. 'જારના મૂર્તિપૂજક શ્રાવક સામચંદ ધારશીભાઈ તથા ખીજાએ મહારાજશ્રીની મનાભાવનાથી પરિચિત થયા હતા. તેઓ ગમે તે ભોગે પણ મદદ કરવા તૈયાર જ હતા.
તપગચ્છીય ચતુર્માસ પુરુ' થવાની તૈયારીમાં હતું. મુનિરાજ શ્રી એક વળાવિયા ( ભેામિયા ) સાથે અંજાર છેાડી ભચ્ચાઉના માર્ગે ચાલી નીકળ્યા. આ વિહાર બધાની જાણ વગર કરવામાં આવ્યા હતા, પણ ઘેાડીવારમાં તે બધે જાણ થઈ ગઈ. સ્થાનકમાગી સંઘમાં મેટા ફફડાટ જાગ્યા. ક્વેટાના ધરતીકપ જેવા આ કમ્પ હતા અને આ ફફડાટ ખધે પ્રસરી વળે તે પહેલાં મુનિજીને કબજે કરવા ચારે તરફ માણસો દોડાવવામાં આવ્યા.
મુનિરાજ ભચ્ચાઉના માર્ગે એકદમ આગળ વધી રહ્યા હતા. એટલામાં પાછળથી ડમરી ચઢતી દેખાઈ. સવારથી ચાલતાં
Jain Education International
For Personal & Private Use Only
૨૭
orn
STUF
www.jainelibrary.org