________________
મhall
:૭:
ધારશી–ધર્મસિંહ સ્વામી
(
ચારશી જ્યારે સાધુતા ભણું પ્રયાણ કરી રહ્યા હતા, ત્યારે પત્રીમાં જુદી જ રામકહાણી જાગી હતી. ધારશીએ જે દિવસે મુંબઈ છોડ્યું તે દિવસે જ ત્યાંથી ભાઈ મેણશીએ પિતા ઘેલાશા પર તાર કર્યો હતે
ધારશી સ્ટીમરથી આવે છે.”
ઘેલાશા ગાડું જોડીને માંડવી બંદરે સામા આવ્યા, પણું જરા મોડા થયા. સ્ટીમરના બધા ઉતારુ રવાના થઈ ગયા હતા. ઘેલાશા ધારશીની શોધ ચલાવવા લાગ્યા, પણ કેઈ ઠેકાણેથી તેને પત્તો ન લાગ્યો. એમણે ફરીથી મુંબઈ તાર કર્યોઃ “ધારશી આવ્યો નથી.” - ત્યાંથી જવાબ પાછો ફર્યો કે, “અહીંથી ત: રવાના થઈ ગયો છે.” આ ખબરથી પિતાનું દુઃખ અસહ્ય થયું. પુત્રી અને પત્નીના મૃત્યુ પછી આ બે પુત્રો પર જ એમની આશા હતી. તેમાં પણ ધારશીને પ્લેગમાંથી સારે થયેલ જેવા એમનું હૃદય ઉત્કંઠિત હતું. ચારેબાજુ તપાસ કરી, પણ તેને પત્તો ન જ લાગ્યો. થાકીને ભારે નિરાશા સાથે એ પત્રી પાછા ફર્યા. સહુએ ભેગા મળી એકીમતે નિશ્ચય કર્યો કે, “ધારશીને પ્લેગની ગાંઠ તે નીકળી હતી. સ્ટીમર પર તબિયત લથડી હોય અને સ્ટીમરવાળાઓએ એને સમદ્રને હવાલે કર્યો હોય !” ૨૬
?
A /
છે
(
છે
હું
(
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org