________________
શ્રી ચારિત્ર વિ જ ય સિપાઈએ ઠેઠ નજીક ગયા. જોયું તે દેરડું ઝાડઝાંખરાના વેઢા સાથે બાંધેલું ! બનિયો હાથતાળી આપી પલાયન થઈ ગયે. સિપાઈએ મુંઝાઈ ગયા. તેઓ જાણતા હતા કે હાથમાં આવેલો ગુન્હેગાર નાસી જાય તો શે રાજદંડ મળે! તેઓ ચદિશ ફરી વળ્યા. વાહન મળ્યું ત્યાં તેને ઉપયોગ કરી ફરી વળ્યા. બળ ને બુદ્ધિ વપરાય તેટલાં વાપરી જોયાં. પણ તેમના નશીબે નિષ્ફળતા લખી હતી. પિલો નર તે સહિસલામત ઠેકાણે બેસી ગયે હતે.
-
ક
'
* * *
*
*
- કાકા
આ બનાવે એસવાલ કુટુમ્બના એ નરને “વેઢા” ને નામે વિખ્યાત કર્યો. ચોરે ને ચૌટે એની વીરતાનાં, ડહાપણનાં વખાણ થવા માંડ્યાં. તેણે પત્રીમાં આવી નિવાસ કર્યો. ત્યારપછીના તેના વારસ વેઢાની શાખથી ઓળખાયા.
વેઢાના એ પુરગામી નરનાં બુદ્ધિ ને બળને વારસો વંશપરંપરાથી ચાલ્યો આવતો હતો. આજે પત્રીમાં એ વંશમાંનું શ્રીપાલ વેઢાનું ઘર વખણાતું ને તેને પુત્ર ઘેલાશા નામે ને કર્મે સુજશી હતા. સુભગાબાઈ નામની સુશીલ નારી એના ઘરમાં હતી. માથે કરજ નહેતું ને પાસે દુઝણું હતું. ઘેર બાપુકી ખેતર ને જમીન હતાં. ખેડ ખેડવાને બળદ ને વાવવાને બી હતાં. પાંચે આંગળીએ પરમેશ્વર પૂજે જે સાહ્યબી મળે એ સાહ્યબી ઘેલાશાને ઘેર હતી.
સુભગાબાઈ કચ્છી નારી હતી. પતિ, પુત્ર કે ઘરપાલન સુગ્ય રીતે કરવું એમાં કર્તવ્યની ઈતિશ્રી માનતી. સ્વાથ્યનાં દાન એ કાળે નહોતાં ઝડપાયાં. ઘેલાશા શરીરે પૂરા ને બુદ્ધિએ સાદા હતા. બાકી તો શ્રમજીવીના જીવન જીવનારને વરસાદ, વાવણું ને મેસમ સિવાય બીજી ચતુરાઈની વાતની ફૂરસદ જ ક્યાંથી હાય !
S Dરો
Jain Education International
**For Personal & Private Use Only
www.jainelibrary.org