________________
દેહરે શ્રી જિનપ્રણમતાં, પામી જે ભવપારે
આ દેરાસરને અંગે શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય નીચે મુજબ લખે છે.
બીજાએ બીજાએ વિજ્યાપુંઅરૂએ
ગજગતિ ગજપતિ છણ સ્વામી તે નામિ સયલ સુષ સંપનઈએ. જિતસુત્ર જિતસવુ રાય મહારતે
બીજાએ વિજ્યાપુંઅરૂએ.
બીજા તે વિચાર્યુંઅર જિનવર નયર સૂરતિ સોહ એ પ્રભુતણું મૂરતિ કષ્ટ ચૂરતિ ભવિકનાં મન મેહ એ જિનવંદન સુંદર સુરપુરંદર દેતીમનિ આ એ જિમ કમળ વિકસઈ દેષિ દિનકર કુમુદ જિમ નવચંદ
આ દેરાસરમાં રંગમંડપ માટે અને સારે છે. ૨૬. શ્રી નેમિનાથ ભગવાનનું દેરાસર.
નામ–શ્રી નેમીનાથજી ભગવાનનું દેરાસર. સ્થળ-વડાચૌટા, પડેલની પિળ. મૂળનાયક-શ્રી નેમીનાથજી ભગવાન. વહીવટદાર–શેઠ સુરચંદ પરસોતમદાસ બદામી.
શેઠ ફકીરચંદ નાનાભાઈ
સ્થિતિ સારી. ઉપરના ભાગમાં માળ ઉપર ળનાયક શ્રી શાંતિનાથજી ભગવાન છે. લાકડાનું પબાસણ સુંદર છે. તેનું ચીત્રકાર સુંદર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com